________________
( ૧૧ )
श्री द्वारिकानी सज्झाय.
રાગ, દુ:ખ ઢાહુગ દુરે.
હળધરને માધવ કહેરે, સાંભળ અધવ ધીર, બળતી દ્વારિકા જોવતાંરે, મુજ મન અતિ દુઃખાય, રે અધવ કમ તણાં ફળ જોય, તેને પહોંચે નિવ કાયરે, અધવ કમ તણાં ફળ જોય. ।। ૧ । ટેક. જેમ સાહયબીના પાર નહિ રે, તેમ દુઃખના હવે નહિ પાર, ચડતી પડતી એ ચક્રમાંરે, ભરતી એટ સમ હાયરે. અધવ॰ ।। ૨ ।। હાથી ઘેાડા રથ સહુ રે, મેતાની ખેતાની લાખ, અડતાળી ક્રોડ પગ પાળાનારે, દેખતા થાય છે, રાખરે. અધવ૦ ।। ૩ ।। ચારે દિશાએ હાથ જોડીનેરે, સેવક સહસ અનેક, રાત દિન ઉભાં ખડારે, આજ નદીસે એકરે. બધવ૦૫૪ના કર્મ કરે ક્ષણ રાજીએ રે, ક્ષણમાં કરે. રાય રક, સુખ દુઃખ જે મધ આંધીયુ રે, તેહમાં ન થાયે વકરે. મધવ૦ ।। ૫ ।। ઇચ્છુ અવસર સંભારતાંરે, ખેલે માધવ એમ, બીજું તેા સઘળુ' ગયુ રે, માત પિતા મેલું કેમ રે. અધવ॰ ॥ ૬॥ એ સહેાદર ચાલીઆરે, આવ્યા નગરની માય, રથ જોડી પાતે જીતીયાં રૈ દરવાજે પડ્યો આય રે. ખધવ॰ !! છ!! આમ મૃત્યુને જોવતા રે, હૃદય દુઃખ ન માય, નયણે આસુંડા વછુટીયાંરે, દિશાઓ ખાવા ધાયરે. મધવ॰ ॥ ૮॥ કૃષ્ણ કહે સુણ અધવારે, માગ મુજ બતાવ, ચાલેા પાંડવ છે આપણાંરે, શાન્ત ગુણે ગંભિરરે, અધવ૦ । ૯ ।। દેશવટા મે આપીચારે; તેહ પાસે જાઉ' કેમ, સાંધી આપી તે' દ્રોપદીરે, તે કેમ ભૂલસે એમરે. મધવ૦ । ૧૦ ।। તેહ નગરી ભણી ચાલી