________________
(૪૯૮) ચારિત્ર લઈશ ઝેળી આપ, અનુમતિ કહે છે કેની, વીર વાંદી ન વાણી સુણીને, ઘરે આવ્યે ઉલ્લાસે. હે સ્વામી || ૮ | આજ્ઞા આપ મારી માતા, દીક્ષા લઉ પ્રભુ પાસે, સુણીને માતા કહેનાનડીઆ, તું બાળક શું જાણે. હે સ્વામી છે ૯ છે જે જાણે તે હું નવિ જાણું, નવિ જાણે તે જાણું, એક દિવસનું રાજ કરીને, સંજમલે વીર હાથે. હે સ્વામી કે ૧૦ સ્થવિર સાથે સ્થાડિયે જતા, નીર વહતે ત્યાં દીઠે; પાળ બાંધીને નકાને મેલે, કેતુક લાગે મીઠે. હે સ્વામી ૧૧ નાનું સરોવર નાનું ભાજન, અઈમુત્તા ખેલને ખેલે, મધુર વચને જોઈ મુનિ બેલ્યા, હિંસા જીવની હેયે. હે સ્વામી | ૧૨ લાજ ઘણું બાળકને ઉપની, સમવસરણ વિશે આયા, ઈરિયાવહીને તિહાં પડિકમતાં, ધ્યાન શુક્લ મન ધ્યાયા. હે સ્વામી ! ૧૩ . સ્થવિર જઈ ભગવંતને પૂછે, અઈમુત્તો ભવ કેટલાં કરશે, પ્રભુ કહે એ ચરમ શરીરી, ઈર્ણ ભવ મુક્તિ વરસે. હે સ્વામી છે ૧૪ મન શુદ્ધ પંચાચારને પાલી, અંગ અગ્યાર મુખ કીધાં, ગુણ રત્ન સંવત્સર તપ કરીને, અંતગડ કેવલી સિદ્ધા. હે સ્વામી ૧૫ હેતે મનહર પુષ્પ કહે છે, એ મુનિને વદે, સૂત્ર અંતગડ ભગવતી માંહ, એકમ કહ્યો અધિકાર. હે સ્વામી છે. ૧૬ .
श्री मेतारज मुनिनी सज्झाय. રાગ સેના કેરાં કાંગરાને રૂપા કેરા ગઢ રે.
માસખમણને પારણે, રાજગૃહી મેઝાર; પંચમહાવ્રત ધારી, મુનિ મેતારજ આવે છે. ધન ધન મુનિ જેણે