________________
(૪૯) સમતારસ પીજ, આત્મ કારજ સાધીઆ. છે ૧ મેતારજ રૂષીરાય ની ઘર આવ્યાજી, જવલા ઘડતા સોની ઉઠતે, વંદે મુનિ પાયજી. ધન | ૨ મેદક વહારે કૃપા કરે, સુજાતે એ આહારજી; અજીવ જવલા ચણ, વહોરી મુનિ જયજી. ધન | ૩ | સોની આવે જવલા ન જુવે, શંકા મન ધારેજી, સાધુ તણાં એહ કામ; રેષ કરી પૂછેછે. ધન ૪ | વાધરે શિશ વિંટી તડકે, રાખ્યાં મુનિરાજજી; ફટ ફટ કુટે હાડકા, ત્રટ ત્રટ ગુટે ચામજી. ધન પાપા વિણ વાંકે કરે ઉપસર્ગ,સોની અજ્ઞાનજી; મુનિ આત્મસ્વરૂપ રમણે, દેષ નહિ જુવેછે. ધન છે ! શુકલ ધ્યાન ધ્યાતા મુનિવર, સમતા રસ પીયેજી. અંતગડ હુવા કેવલી, વદે મુનીનાં પાયજી. ધન છે ૭ નારી કાષ્ટની ભારી લાવે, ઉભી ઉભી નાંખી, ધબકે પક્ષી ડરી કરી, જવલાં વિઠમાં કાઢેજી. ધન | ૮ | સેની જવલાં દેખીને, મનમાં લાછ વિમાસે, ધિક ધિક ને હેજે, મેં કીધે અન્યાયજી. ધન છે ૯ો હું પાપી નીચ ગામી, મુનિ હત્યા કીધી છે. આ પાપ મહારા પ્રભુ, કેમ ધોવાશેજી. ધન છે ૧૦ છે એમ વિચારી મન ધારી, સંસાર અસારીજી, ઓઘો મુહપત્તિ સાધુના, લઈ થયા અણગારીજી. ધન છે ૧૧ આત્માને ઓળખી, સ્થીર કરી મન વચ કાય, તપ તપી કાયા દમી, શુદ્ધ સ્વરૂપ પામેજી. ધન | ૧૨ સંવત ગણીશ બાણું વર્ષ, સિત માગની બારસેરે. એહવા મુનિનાં પાય પ્રણમે, સુમન શુદ્ધ સ્વરૂપે રે. ધન ! ૧૩ ઈતિ.