________________
નહિં . ૮ નેમિ કહે તમે ચિંતા ન કરશે, તુમ પદવી અમ સરખી, આવતી ચેવિસમાં શેરે તીર્થંકર; હરી પોતે મન હરખી હે પ્રભુજી. નહિં કે ૯ જાદવકુળ અજવાળ્યું શ્રી નેમજી,સમુદ્રવિજય કુળ દીવે,ઈદ્ર કહે શિવાદેવીના જાયા, ક્રોડ દિવાળી છે હે પ્રભુજી. નહિં.૧ના __ श्री अइमुत्ता मुनीनी सज्झाय.
રાગ-શી કહું કથની. વીર જીણુંદ વાદીને ગૌતમ, ગોચરી સંચરીઆ, પિલાસપુર નગરીમાં મુનિવર, ઘર ઘર આંગણે ફરતાં હે સ્વામી અમ ઘર વારણ વેલા. | ૧ | Vણ અવસર અઈમુત્તા રમતા, મન ગમતા ગુરૂ દીઠા; મુની જ્ઞાની મુની ધ્યાની નિરખતાં, આનંદ અંગે ભરતા હે સ્વામી. અમર | ૨ | બાળ સ્વભાવે પ્રશ્ન જ પૂછે, ગુરૂ કહે મને આજ, ખરે બપોરે પાય અણુવાણે, ભમવું કેણે કાજ હો સ્વામી. અમ0 | ૩ | સાંભલ રાજકુમાર સભાગી, દૂષણ રહિત આહાર લેવા, શુદ્ધ લઈને શુદ્ધ થઈને, સ્વપર ઉપકાર કરવા. હે સ્વામી છે ૪ મુનિને તે બાળજ આવે, શ્રી દેવી પાયને વદે, આજ અમારે આંગણે આબો, આમ અકાળે ફલીએ. હે સ્વામી છે ૫ | પ્રેમે પ્રણમી અઈમુતે પૂછે, કયાં રહે છેમહારાજ, વીર સમીપે વર તે કુમાર, ચા થઈ ઉજમાલ. હે સ્વામી | ૬ | માગે જાતા ભાજન માગે; ભાર જાણ મુની પાસે, ગૌતમ કહે અમે તેહને દઈએ, ચારિત્ર લે પ્રભુ પાસે. હે સ્વામી. શા