________________
દેવા બેઠા ગયવર બંધેજ, અંતગડ કેવલી થઈ ગયા મો, રુષભને મન આણદે; તુજ સાથે નહી બેલુરે રૂષભ, તે મુજને વિસારે છે. તુજ૦ | ૫ | ઇતિ.
__ श्री नेमनाथनी सज्झाय.
દ્વારિકા નગરીમાંનેમ જીનેશ્વર, વિચરતા પ્રભુ આવ્યા, કૃષ્ણ નરેશ્વર વધાઈ સુણીને, છત નિશાન વજાડયા હે પ્રભુછ નહિં જાઉ નરકની ગેહ, નહિં જાઉં નહિં જાઉં હે પ્રભુજી નહિ જાઉ નરકની ગેહ. પપા અઢાર સહસ્ત્ર સાધુજીને વિધીશું, વાંધા અધિકે હરખે, પછી નેમજી
જીનેશ્વર કેરાં, ઉભા મુખડાં નિરખે હે પ્રભુજી. નહિં. || ૨ | નેમિ કહે તમે ચાર નિવારી, ત્રણ તણું દુઃખ રહીયા, કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હરખ ધરી મન હૈયડે, હે પ્રભુજી, નહિં છે ૩ છે નેમિ કહે એ ટાલ્યા ન ટલશે, સે વાતે એક વાત, કૃષ્ણ કહે મહારે બાલ બ્રહ્મચારી, નેમ જીનેશ્વર ભ્રાત હે પ્રભુજી. નહિ૦ છે ૪ છે મોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે; સુરતરૂ સરિખે અફલ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે, હે પ્રભુજી. નહિં૦ ૫ પેટે આ રે ભારીગ વેકે, પુત્ર કુપુત્ર જે જાયે, ભલે ભૂડે પણ યાદવ કુળને, તુમ બાંધવ કહેવાય હે પ્રભુજી. નહિ૦ | ૬ | છપન્ન ક્રોડ જાદવને સાહેબ, કૃષ્ણજી નરકે જાશે, નેમિ જીનેશ્વર કેરે બંધવ, જગમાં અપજશ થાશે હે પ્રભુજી. નહિં. શા
શુદ્ધ સમકિતની પરિક્ષા કરીને, બાલ્યા કેવલનાણી, નેમિ તેજીનેશ્વર દીધેરે દિલાસે, ખરે રૂપીએ જાણી હે પ્રભુજી,