________________
(૪૯૮) શતાનિક લડતા, દીવાન હારે ધારણું રાણુ કુવરી, સુભટે હરાણરે. ધન્ય રા રાણી પૂછે સુભટને, અમને શું કરશે રે, પુંછતા પાપી બેફ કરીશ ઘર નારીરે. ધન્ય ૩ તેહના વચન સુણતાં, પ્રાણ તજ્યા રાણી; કુંવરીને લઈ કરી, નજ ઘર આગેરે. ધન્ય છે ૪ | નારીના વચને સુણી, વેચવાને ચાલ્યોરે, ચોવટે લઈને આ વેશ્યા મુલ પૂછેરે. ધન્ય પાપા વસુમતિ કુંવારી, વેશ્યાને જોઈ લેરે, તમારા ઘરની રીતે, કહીને સંભબારે. ધન્ય છે ૬ છે મદીરા માંસનું આહાર, નિત્ય નવા શણગારીરે, શિયલ સંરક્ષણે શાસનદેવી સમરીરે. ધન્ય છે ૭૫ વેશ્યાથી છોડાવીને, ધને શેઠ લેવેરે, ભલુ કરીયું કુમરી ભણે; તમ ઘર શે આચારરે. ધન્ય છે ષિા પ્રતિક્રમણ બાઈ નિત્ય વિહારદેવવંદન પૂજન, જીવદયા પાળી રે. ધન્ય છે ૯ | શેઠ તેડી ઘેર આવ્યા, આનંદ અંગ ન માયરે; ચંદનબાળા નામ થાપે, ધર્મ પુત્રી જાણેરે. ધન્ય છે ૧૦ | શેઠના પગ દેતાં, વેણુ શેઠ ઉપાડેરે, મુલા શેઠાણું જોતાં, વહેમે ભરાણરે. ધન્ય છે ૧૧ છે શેઠ ગયા પરગામે, નાવીને તેડાવીરે; મસ્તક મુડાવી હાથ, પગે બે ઘાલીરે. ધન્ય છે ૧૨ છે એમ ચિંતવી ચંદનબાળા, અઠ્ઠમ કરે ચોવિહારીરે, મહાસતિ મનમાં સમતા રાખે ભારીરે, ધન્ય ૧૩ એણે અવસરે શેઠ આવે, ન દેખે કુમારીરે, ડોસીએ સર્વે વાત કહી, શેઠ ઓરડે લેરે. ધન્ય૦ ૧૪ ચંદનબાળાની અવસ્થા દેખી, શેઠને દુઃખ થાયેરે, ઉંબરા વચ્ચે બેસાડી, બાકુળા