________________
(૪૯) અડદન આપેરે. ધન્ય છે ૧૫ | શેઠ લુહાર તેડવા જાયે, કુમારી ભાવના ભાવેરે, ઈશુ અવસરજો કે મુનિમહારાજ આવે. ધન્ય ૧દા સુપડામાં બાકુળાં લઈ,ચંદનબાળા ઉભીરે,પૂરવ પૂ વીર પ્રભુ ત્યાં આવી પધારેરે.ધન્ય૧ણા ષટ માસ અભિગ્રહ ધારી, ત્યાં પ્રભુ આરે, તેર બેલમાં એક છે ઓછો પાછા પ્રભુ જાવેરે. ધન્ય ૧૮૧ કલ્પવૃક્ષ આવીને જાવે, ચંદનબાળા રેવેરે, હજી મુજ કર્મ ભારી ત્યારે પ્રભુ વેરે. ધ. મે ૧૯ મે પાછા વળી બકુલા હરે દેવ દુભી વાગેરે, વૃષ્ટિ સેવન તણી તત્કાળ થાવેરે. ધ૦ | ૨૦ | બેડી તુટી ઝાંઝર થાવે, મસ્તકે વેણુ રૂરેિ, જય જય શબ્દ થાવે, અચરજ સહુને થાયેરે. ધ મારા ધન લેવા નરપતિ આવે, મુલાને મન થાયેરે, ચકેસરી સહુને કહે, સુણે કાન દઈરે. ધ. છે ૨૨ કે ચંદનબાળા દીક્ષા લેશે ત્યારે છવ થાસેરે, એમ સુણ સહુ જાવે, શેઠ રાજી થાયરે. ધ| ૨૩ મે એવે અવસરે શ્રી વીર પ્રભુ થયા કેવલધારીરે, ચંદનબાળા વાત સુણું હેડે હરખાણુ. ધ. | ૨૪ વિરપાસે દીક્ષા લીધી સુખે સંજમ પાળેરે, સહસ છત્રીશમાંહે હુવા શિરધારીરે. ધ૦ રક્ષા કમ ખપાવી કેવલ પામી હવા મેક્ષ ગામીરે, એવા સતીના ગુણ ગાતા હવે ભવ પારીરે. ધ. | ૨૬ છે એવું જાણી ભવી પ્રાણુ શીયલ પાળે પ્રેમેરે, દાનતણે મહિમા મોટે, સુણે નરનારીરે. ધ૦ છે ર૭ | સંવત ગણીશ નેવું સાલે સઝાયે જે ભાવે રે, ગામ નલીઆમાં રહી પુષ્પ નમે પ્રેમેરે. ધ૨૮ ઈતિ.