________________
(૪૮૯) સૌરીપુર નગરીમાં, સમુદ્રવિજય રાજારે, માતા શિવાદેવી કુખે, પ્રભુ જન્મ ધારીરે. ચીરણ૦ મે ૨ | ચૌદ સંપન્ન માતા જુવે, હરખે ઉઠી જાગેરે, રાજા પાસે જઈ કરી; સ્વપના ફલ પૂછેરે. ચીરં, સા રાજા કહે સુણે રાણ, સ્વપના તમે દીઠારે, તેને ફલ છે માટે, પુત્ર રત્ન થાશેરે. ચિરં
જા રા હરખે ભરાણી, સુખેદિન કાઢેરે; પુરણ માસે પ્રભુ જન્મયા,જય જય થાયે ચિરંગાયા છપન્ન કુમરીઓ આવે, માતાને નમે રે, ચેસઠ ઇદ્રો આવી, મેરૂગિરિ નવરાવે. ચિરંટ પદા માતા પિતા વન જાણું, પ્રભુને પરણુવેરે, પશુડાં પોકાર સુણી, રથ પાછો વાળેરે. ચિરંtછા ગેર્નો ઉભી રાજીમતિ, વિલાપને કરતીરે, નેમજી કરૂણું આણે; નવ ભવની પ્રીતીરે. ચિરં૦ | ૮ નેમપ્રભુ જઈ ચઢયા, ગઢ ગીરનારરે, સહસા વનમાં સંજમ લીધે, પંચ મુછી લેશે. ચિરં૦ | ૯ | રાજમતિ પ્રભુ પાસે, દિક્ષા લેવે ભારીરે, નેમપ્રભુ કેવલ પામ્યા; કર્મોને વામીરે. ચિરંટ છે ૧૦ રાજીમતી પ્રભુ પહેલાં, મેક્ષમાં જાવેરે; નેમપ્રભુ પ્રિતિ પાળવા, પાછળ શિવ જાવેરે. ચિ૦ ૧૧ સંવત ઓગણીશ મંગલવારે, ગુણ ગાયા પુપે રે; હાથ જોડી માન મેડી, નમે મને હારીરે. ચિરંજીવે. એ ૧૩ સંપુર્ણ.
चंदनबाळानी सज्झाय.
રાગસેના કેરા કાંગરાને. ચંપાનગરી ભાગ્યવતી દીવાન રાજારે, ધારિણું • રાણી રૂપે રંભા સમાણી; ધન્ય ધન્ય કુંવરી નામે વસુમતિ બાળારે, વીરનાં અભિગ્રહ પૂર્યા. છે . દીવાન