________________
(૪૮૭) છે ૧૬ સંવત સતરસે સતાણુંએરે, વિજયા દશમી સાર, ચાર ઢાલે થાવસ્થા ગુણ ગાઈયારે, નવારે નગર મેજાર. હું ગુણ ગાઉરે થાવસ્થા મુનિ પરિવારનારે. હું ગુણ૦ ૧ણા ગુણ ગ્રાહક શ્રાવક આગ્રહ કરી રે, રહ્યા બીજુ માસ; શ્રી ભગવંતતણુ પ્રસાદથીરે, સંગની ફલજે હા આશ. હું ગુણ છે ૧૮ છે
કલશ થાવણ્યા ગાયા સુજસ પાયા, હર્ષ મનમાં અતિ ઘણે, રૂદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ કારક, શ્રી સંગ કે વધામણ.
ઈતિ થાવચ્ચ કુમારનું ચેઢાલીયું સંપૂર્ણ.
गजसुकुमालनी सझाय प्रारंभ.
સોનાં કેરા કાંગરાને, રૂપા કેરાં ગઢરે, કૃષ્ણજીની દ્વારીકા, જેવાની લાગી ર૮રે, ચીરણુજી કુંવર તમે ગજ સુકુમારરે, આ પુરા પુને પામે. મે ૧છે નેમ આણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ, ગજસુકુમાર વીરે, સાથે બેલાઈ. ચરણછોજે ૨ વાણી સુણી મીઠી લાગી, મન મેયું એમાંરે, જેન ધર્મ વિના, સાર નથી સમારે. ચીરણજીત્ર ૩ મે ઘરે આવી એમ બોલે, આજ્ઞા દીયે માતારે, સંજમ લેશું સુખે, જેથી પામુ શાતારે. ચીરણુજી છે ૪ ૫ કુમરની વાણી સુણ, મૂછ માડી, કુમાર કુમર કેતાં, આંખે નથી માતા પાણીરે. ચીરણુજી ૫ હૈયા કેરો હાર જાયા, તજી કેમ જાશેરે, દેવના દીધેલા તુમ વિન, સુખ નવિ