________________
(૪૮૬), ક્રમાદિક કિરિયાને વિષેરે, પ્રમાદી હુઆગુરૂરાય. હું ગુણ | ૬ | પાંચસે સાધુ મનમાંહે ચિતરે, રહેવું નહિ એક ઠામ, પંથક શિષ્યને પાસે થાપીને રે, ચાલ્યા મુનિવર સુજાણ. હું ગુણ છે ૭ | કાતિક ચેમાસુહે આહાર કરી ગણેરે, સુતા સેલંગ રૂષીરાય, પંથક ખમાવણહે પકિકમણ સમેરે, આવ્યા તે મુનિ ચિત્ત લાય. હું ગુણ | ૮ | શિષ્ય સંગટે તતક્ષણ જાગીરે, ક્રોધ ચડયા વિકરાલ, સુખભર સુતાહે મુજને જગાધરે, એહવે કેણરે ચંડાલ. હું ગુણ | ૯ | પંથક નામે સ્વામી હું શિષ્ય છુંરે, ખમજે મુજ અપરાધ, આજ પછી હું અવિનયનવિકરૂં રે, શ્રી જિનવચન આરાધ, હું ગુણ ૧૦ પંથક વયણે હે મુનિ પ્રશ્ન થયેરે, આ શુદ્ધ આચાર, હું અજ્ઞાનીહે પાસ થે થરે, કરશું શુદ્ધ વિહાર, હું ગુણુ છે ૧૧ મુંડુકરાયને હે પ્રભાતે પૂછીને, ચા સેલંગ રૂષીરાય, પાંચસો સાધુહો આવીને મલ્યારે, વાંદ્યા ગુરૂનારે પાય. હું ગુણ૦ | ૧૨ | કઠણ તપ કરીહો કર્મ ખપાવીયારે, શત્રુંજય કરી સંથાર, અઢી હજાર સાધુ મુકતે ગયા, થાવગ્નાદિક પરિવાર. હું ગુણ છે ૧૩ ગુણ મેં ગાયાહે ઉત્તમ સાધુનારે, નામે પાપ પલાય, ભણે ગુણે જે ભવિયણ ભાવશુંરે, તસ ઘર નવ નિધી થાયે. હું ગુણ૦ મે ૧૪ છે. ગચ્છનાયકો શ્રી ભાગચંદ્રજીરે, ઉત્તમ શ્રી પૂજ્ય નામ, શાસનમાંહે ગેવર્ધ મુનિવરૂપે, સાધુ ગુણે અભિરામ. હું ગુણ છે ૧૫ ને શિષ્ય રાયચંદો કહે હર કરીરે, ગુણ ગાયા અણગાર, જ્ઞાતા સૂત્ર અધ્યયન પાંચમેં કરે, થાવચ્ચ મુનિ અધિકાર. હું ગુણ