________________
(૪૮૫ ) ઉલ્લાસ, ચઉદ પુર્વધારી થાવસ્થા મુનિવરૂ; પહોંચાડે કેમ તાસ. કૃષ્ણ૦ નિજ ૧દા ખોટો ધર્મ મિથ્યાતનું મુકીને, શ્રી શુક થયે અણગાર, સહસ સન્યાસીરે દીક્ષા લે સહિ; હુઆ ચઉદ પુરવધાર. કૃષ્ણ૦ છે ૧૭ મે માસ અણસણરે સહસ સાધુસું, શેત્રુજે દીધસંથાર, થાવસ્થા મુનિવર કેવલ પામીને, લીધુ સિવપદ સાર. કૃષ્ણ કહે ધન્ય થાવસ્થા મુનિવર. મે ૧૮ સંપુર્ણ.
હાલ ૪ થી.. ભવી તમે જેરે સંસારના નાતશ–એ દેશી.
સેલંગપુર આવ્યા શુકમુનિવરૂપે, સહસ શિષ્ય પરિવાર, સેલંગરાજાહો પાંચસે મંત્રીશુંરે, વાંધા ચરણ ગુણધાર. ૧ હું ગુણ ગાઉરે, થાવસ્થા મુનિ પરિવારનારે; ઉત્તમ અરથ ભંડાર સુત કેવલી, અણગાર ભવી જીવા સુખકાર. હું ગુણ એ આંકણી, વૈરાગ પામી સેલંગરાયજીરે, મંડુકને દઈ રાજ, દીક્ષા લીધી હા પાંચસે મંત્રીશુંરે, કરે ધર્મના કાજ. હું ગુણ૦ | ૨ | શુક આચાર્ય પુંડરીકે ચડીરે, પાદે પગમન સંથાર; સાધુ સહસના પરિવારે કરી રે, લઈ મુક્તિ સુખકાર. હું ગુણ
૩ સેલંગ રૂષીતો વિહાર કરતા થકારે, અંત પ્રાંત આહાર, રગે વ્યાપી કાયા તેહનીરે, આવ્યા નિજપુર સાર. હું ગુણ | ૪ | તાત શરીરેહ રોગ દેખી કરી રે, મંડુક કરે ઉપચાર, વિવિધ પ્રકારે ઔષધીએ કરી રે, સમાવ્યો છે. તેણવાર. હું ગુણ છે ૫ છે આહાર તણે રસેહે તે થયા લેપીરે, શ્રી શેલંગ રૂષીરાય, પડિ
સા
કર ઉપચાર હું અગા રૂપીય,