________________
(૪૪) મુજ જીવને દુઃખ દીયે ત્રણે જણે, મુંકું તેણે સંસાર; થાવ કહેરે શ્રી કૃષ્ણ પ્રતે. દા કષ્ણ કહે રે તે નર કોણ છે, નામ કહોને કુમાર, જનમ જરાને મરણ એ દુઃખ દીયે, કાયા દુઃખને ભંડાર. થા. શ્રી કૃષ્ણ એ છે ! એહને વારે જે સ્વામી તુમે, તે રહે હું સંસાર, તેહને વારીરે હું પણ નવી શકું, મનુષ્યને વારૂ કુમાર. કૃષ્ણ૦ થાય છે ૮ જનવર સુરવર ચકી જે થયા, તેણે નવી વાર્યારે એહ, કમ ક્ષય કરી છુટે એ સહી, જે દીક્ષા ધરી નેહ૦ કૃષ્ણવ થા૯ો સાદ પડાવ્યરે નગરી દ્વારકા, રાજા અથવા કુમાર, શેઠ સેનાપતિ જે લીયે; પાળું તસ પરિવાર. કૃષ્ણજી કહેરે ન જ લેકે પ્રત્યે. ૧૦ થાવચ્ચાકુવર દીક્ષા લે સહી, મુકી ધન પરિવાર તેહના રાગીરે સહસ પુરૂષ થયા, સંજમ લેવા ઉદાર. કૃષ્ણજીનિજ | ૧૧ છે એત્સવ મેહત્સવ કૃષ્ણ રાજા કરે, ખરચે બહુલાદામ.શિબિકા બેસીરે નિજ નિજ ઘર થકી, આવ્યા રૈવત વન ઠામ. કૃષ્ણ નિજ છે ૧૨ હસ્તે દીક્ષા દીધી નેમજી, હુઆ થાવચ્ચ અણગાર, શિષ્ય પિતાનારે કરીને થાપીઆમહિયલકરે વિહાર કૃષ્ણ કહેધન થાવગ્ગા સાધુને | ૧૩ છે અનુક્રમે આવ્યા સેલંગપુર સહિ, સેલંગ રાયે શ્રાવક કીધ; સૌગંધીકા નગરેરે, થાવચ્ચ આવિ, સુદર્ષણ વૃત લીધ. કૃષ્ણ. ધન્ય છે ૧૪ એ વાત સુણીને શુક તીહાં આવી, સહસ સન્યાસી સંઘાત; મારે શિષ્યરે એણે ભેળ, કરે થાવરચા શું વાત. કૃષ્ણ. ધન્ય છે ૧૫ પ્રશ્ન પડુતર ચુક બહુ પુછીઆ, કુટિલપણે