________________
(૪૮૩) મોરી માતા. થાય છેમાવડી કામિની રંગ પતંગની, સાચા ન પાળે સ્નેહ મારી માતા, મોક્ષ માગની કેષિ, તિણશું કિ સનેહ મોરી માતા. થાવ છે પ માવડીરે લાખ ચોરાશી ફેરા ફર્યો, કર્મ તણે પરિમાણ મેરી માતા, માનવ ભવ પુજે પામીઓ, હવે કેમ થાઉ અજાણુ મેરી માતા. થા| ૬ | માવડીરે દીન મુખે રડતી માતા કહે, ત્યે દીક્ષા કુમાર મેરા પુત્ર, ધર્મ યત્ન કરજે ઘણું, જેમ જીવને હિતકાર મોરા પુત્ર, થાવચ્ચે કહેરે માતા પ્રત્યે. ૭ | સંપુર્ણ.
હાલ ૩ જી. છવડા તુ મકરસ નિંદા પારકી-એ દેશી.
થાવણ્યા ગાહાવયણીરે ભેટશું લઈને, આવ્યા શ્રી કૃષ્ણની પાસ, હે સ્વામી મુજ પુત્ર તે એક છે, લેશે સંજમ ભાર, ચાવણ્યા ગાહાવયણ ભેટશું લઈને. ૧ છે તે માટે સ્વામી મુજ દીજીએ, છત્ર ચામર વાછત્ર દીક્ષા મહોત્સવ કરવા કારણે, મન ઉમા વિચિત્ર. થા. | ૨ | કૃષ્ણ કહે શેઠાણું સાંભ, તમે પધારે ઘેર, દીક્ષા મહોત્સવ અમે કરશું સહી, તમારા કુવરનુરે જેહ. થાળ | ૩ | કૃષ્ણ આવ્યાં ત્યાં હરષે અતિ ઘણાં, થાવગ્રા કુમરને રે ગેહ, દીક્ષા લે છે સ્યા કારણે, મુજને કહેનેરે તેહ. થા,
૪. કૃષ્ણ કહે થાવગ્રાકુવરને, મુજ છત્ર છાયારે કુવર તમે વસે, ભેગ સુખ શિરતાજ; પીડાકારીરે તુજને જે હવે, તેહને વારૂરે આજ, કૃષ્ણ કહે થાવાકુવરને. પપ દુઃખકારી નર મુજને કે નહી, સ્વામી તુમે આધાર પણ