________________
(૪૮૨) ઘણુંરે વાલા, ધનને નહીં છે પાર; ખાઓ પીઓ સુકૃત કરે, વાલા પર ઈણે સંસારરે. ૫૦ મી મે ૩ સુખ આવ્યા જે હાથમાંરે વાલા, પરભવચિત કેમ જાયેરે, કેડ ન મુકું પુત્રની વાલા, સ્ત્રી મન આશા થાય. પુત્ર મી. મ . ૪. સાધુ માર્ગ છે દેહિલોરે વાલા, જેહવી ખડગની ધારરે, પંચમહાગ્રત મટકારે વાલા; દુકરતા આચારરે પુત્ર મીમો પ . બાવીશી પરિસિહ જીતવારે વાલા, લોચેવા શિર કેશરે, ભાત પાણી લેવા સુજતારે વાલા, બ્રહ્મવૃત કેમ પાલિશરે. પુમી. મો. દા મેહ તણે વશ માતા કહેરે વાલા, એણપરે વચન સુ ખેતરે, ભંગ થકી જે ઓસરેરે વાલા, વાત ન આવે ચીતરે. પુત્ર મી. મે | ૭ | સંપુર્ણ.
હાલ ૨ જી. આને નેમજી નાહલા, અથવા બાર માસીની રશી. - માવડીરે જે કહો છે તે સાચું સહી, માહરે ન આવે દાય મારી માતા, સંયમ લેશું માતજી, સાચા જેમ સુખ થાય મારી માતા, થાવો કહેરે માતા પ્રતે..૧ માવડીરે વિષય ખુતા જે માનવી, તેહને દેહિલે હેય મારી માતા, શૂરા નરને સોહિલે, સંયમ વિચારી જેય મારી માતા. થા૦ મે ૨ | માવડીરે આ સંસાર અસાર છે, દુઃખમા પુર્યો છે કે મારી માતા, જનમ જરા ભય મરણને, દેહમાં છે બહુ રેગ મારી માતા. થા૦ ફા માવડી રે લક્ષમી ચંચલ જાણીએ, વિજળી જેમ જબુકાર મારી માતા, અથિર કુટુંબની પ્રીતડી, આખર ધર્મ આધાર