________________
(૪૭) સત્યાવીશ સાથે, ભાવે સંજમ લીધું રે, સુધર્માસ્વામીની સંગે, સહુનું કારજ સીધું રે. ધન્ય છે ૧૪ મે થયા બાલ બ્રહ્મચારી, વંછી નહિ નારી રે, ચરમ કેવલી ઈણ ચોવીશી, પામ્યા ભવપારી રે. ધન્ય છે ૧૫ મે તવસિદ્ધિ અંક ઈદુ, ગુણ ગુણ ગાયા રે, સૂર્યચંદ્ર નિત્ય વંદે, જેણે છરી માયા રે. ધન્ય છે ૧૬ ઈતિ.
- श्री मेतारज मुनीनी सज्झाय.
સમદમ ગુણના આગરૂજી, પંચ મહાવ્રત ધાર, માસખમણને પારણે, રાજગૃહી નગરી મઝાર, મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. ૧ છે એ આંકણી સોનીને ઘરે આવીયાજી, મેતારજ રૂષીરાય, જવલા ઘડતે ઉઠીએ, વંદે મુનિના પાય. મેતારજ૦ | ૨ | આજ ફો ઘર આંગણેજી, વિર્ણકાલે સહકાર, ચે ભીક્ષા છે સુજતીજી, મેદિક તણે એ આહાર. મેમે ૩ મે કાંચજીવ જવલા ચળ, વહેરી વલ્યા રૂષીતામ,સની મન શંકા થઈજી, સાધુતણા એ કામ. મેરા છે ૪ રીસ કરી રૂષીને કહેજી, ઘો જવલા મુજ આજ, વાધરે શિશજ વીંટીજી, તડકે રાખ્યા મુનિરાજ. મેટ | ૫ | ફટ ફટ પુટે હાડકાછ, ત્રટ ત્રટ ગુટેરે ચામ, સોનીડે પરીસહ દિજી, મુનિ રાખે મન ઠામ. મે | ૬ | એહવા પણ મોટા મુનિજી, મન નવિ આણે રેષ, આતમ નિંદે આપણેજી, સેનીને ચે દોષ. મે | ૭ | ગજસુકુમાર સંતાપીયાજી, બાંધી માટીની પાળ, ખેર અંગારા