________________
(૪૭૪) જેણે મેહ વાયું રે, આતમ કારજ સાધીઆ. ૧ રૂષભદત્ત તાત જેનું, ધારણના જાયા, ગુણ કુમર જંબુ જેહની, કનક વરણી કાયા રે. ધન્યવ જેણે આતમ | ૨ | સુધમસ્વામીની વાણી, સાંભલી ગુણ ખાણ રે, ચરણમાં ચિત્ત મેહ્યું, મીઠી લાગી વાણી રે. ધન્ય૩ માતા અનુમતિ આપે, ભાવે સંજમ લેશું રે, નાણુને ચરણ સાધી, શિવસુખ વરશું રે. ધન્ય છે ૪ છે ઘરણી આઠ પરણી બેટા, હસ પૂરે મારી રે, પછી સંજમ સુખે લેજે, કુલને અજવાળી રે. ધન્ય છે ૫ કે માતા વયણે પરણી ઘરણ, જાણી ગુણ ખાણું રે, પ્રીતમ આગે ઉભી પ્યારી, મીઠી જેહની વાણું રે. ધન્ય છે ૬ કે જંબુ કહે નારી પ્રતે, સંયમશું મુજ ભાવ રે, સંસારમાં સુખ નથી, અસ્થિર બનાવ રે. ધન્ય છે ૭ છે કરી કહે નારી, પ્રાણના આધાર રે, એમ કેમ છોડી જાશે, અમને નિરાધાર રે. ધન્ય છે ૮ પરણીને શું પરિહરે, હાથનું સંબંધ રે, પછીથી પસ્તા થાશે, મન હેશે મંદ રે. ધન્ય છે ૯ છે જુઠી કાયા જુઠી માયા, જુઠને ભરમાયેરે, બહુ કાલ ભેગ કીધા, તેય તૃપતિ ન પાયો રે. ધન્ય છે ૧૦ | સી જાશે પડી જાશે, વનમાં થાશે વાસ રે, માટીમાં તન મલી જાશે, ઉપર ઉગશે ઘાસ રે. ધન્ય
૧૧ આઠે નારી બુજવીને. વલી માત તાત રે, સાસુ સસરા સાથે બુજવ્યા, બાંધે ધર્મો ધાત રે. ધન્ય ૧૨ાા પાંચસો ચરેની સંગે પ્રભાજી આવ્યા , તેને પણ પ્રતિબંધી, વ્રતે મને ભાવ્યા રે. ધન્ય છે ૧૩ . પાંચસે