________________
( 99 )
રાજીયેા હૈ, મૃષા મ ખેલેા મુનિ ચેાગ. શ્રે॰ ॥ ૩॥ નાથ અ જાણે નહી રે, મુનિ કહે સુણ ભકત, ઋણુ કુસખી નયરે વસે રે, મુજ પિતા ધનવંત, શ્રે॰ ૫૪ ૫ તસ સુત મેં યૌવન લીચેા રે, સુખ ભાગવું હું સદાય, એક દિન સુજ તનુ` ઉપની રે, વેઢના મૈં ન ખમાય. શ્રે॰ ॥ ૫ ॥ વૈદ્ય અનેક તેડાવિયા રે, દીયા બહુ ધનમાલ, ઉપાય કરી બહું થાકીયા રે, શાન્તિ ન હુઇ લગાર. શ્રે ॥ ૬ ॥ માત પિતા ઝૂરે ઘણુ રે, ભાઈ લિંગની સહુ જોય, મુજ કાંતા રાવે ઘણું રે, દુઃખથી મુકાવે ન કાય. શ્રે॰ !! ૭ II રોગ પીડામાં ઉપના , મુજ મન પરમ વિચાર, મુજ વેદના જો ઉપશમે રે, તે લહું સંજમ સાર. શ્રે॰ ૫ ૮ ૫ રાગ ગયા તેહિ રયણીયેં રે, હુઇ સમાધિ અપાર, સ્વજન કુટુંબ પૂછી ી રે, લીધેા સ‘જમ ભાર. શ્રે॰ ॥ ૯ !! નાથ વીના બહુ દુઃખ સહ્યાં રે, ભમતાં ચઉ ગતિ માર. જિનવર ધર્મ વિના નહી હૈ, દુ:ખિયા અવર આધાર. શ્રે॰ ! ૧૦ !! તત્ત્વ લહી મુનિરાજથી રે, ક્ષમાવી નિજ અપરાધ, પરિકર સહ નિજપુર ગયા રે, નરવર નમી વર સાષ. શ્રે॰ । ૧૧ । સુનિ અનાથી ગાવતાં રે, લહીયે ક્રોડ કલ્યાણ, વીશમે ઉત્તરાધ્યયનમાં રે, અકેદુ નમે જાણુ. શ્રે॰ !! ૧૨ ! ઈતિ.
अथ श्री जंबुस्वामीनी सज्झाय. રાગ—સાના કેરા કાંગરા.
ત્રિશલાના જાયા જિનજી, તાર્યાં નરનારી રે, ચઉદ ચામાસા કીધા રાજગૃહી પધારી રે, ધન્ય ધન્ય જજીસ્વામી