________________
(૪૭૨) अथ श्री सत्तावीशमा अध्ययननी सज्झाय.
રાગ, અરણિક મુનિવર. ગર્ગાચારજ સ્થિવિર ગુણે ભ, સંયમ તપ જપ ધારી, જ્ઞાન ગુણે કરી ઉજવલ આતમા, દશને દુર્ગતિ વારી રે. . ગર્ગાચારજો ૧ ગર્ગાચારજ વંદે મુનિવર, કામ ક્રોધ મદ વારી રે, કુશિષ્ય અવિનીત કર્મો જશ મલ્યા, વચન વદે અવિચારી રે. ગર્ગી | ૨ જેમ જેમ શીખ દીચે ગુરૂ ગણધરા, તેમ તેમ અવિનય કારી રે, ગલિયા બળદ પરે રથ છેડીને, ઉત્પથે વહે ભારી રે. . ગર્ગા | ૩ પગ પગ બંધન ગુરૂ ગુણ નાશકા, જડ વક ગુણ લપીરે, એહવા શિષ્યને છેડી ગુરૂવરા, યોગ કષાયને ગોપીરે. એ ગર્ગો છે ૪ ચરણ સમાધિ રે નાણ દંસણ ધરા, કરતા ઉગ્ર વિહા રે, ઉત્તરાધ્યયને રે સત્યાવીશમેં, અકેદુ મહારીરે. એ ગર્ગા૫ ઈતિ. श्री उत्तराध्ययन वीशमी सज्झाय.
રાગ-ઈડર આંબા આંબલીરે. શ્રેણિક વન ફરવા ગયો રે, દીઠા શ્રમણ મહંત, મનહર રૂપે મેહિ રે, પૂછે તસ વિરતંત, શ્રેણિકરાય હું રે અનાથી નિગ્રંથ, તેણે લીધે મુનિવર પંથ, શ્રેણિકરાય હું રે અનાથી નિગ્રંથ. છે ૧ મે રાય કહે નાથ હું થાઉં રે, ભેગ ભેગ અનૂપ; મુનિ કહે તુહિ અનાથ છે રે, નાથ થાય કેણ ભૂપ. એ. મે ૨ હાથી ઘોડા રથ માહરે રે, અંતે ઉર સુખ લેગ, અનાથ હું કેમ