________________
( ૭૧) હાસ્યાદિક નવિ ભાખે રે. ગુણ છે ૪ આહાર વસ્ત્રાદિ મૂચ્છોંવારી, મૂલત્તર ગુણ પાલે રે, વૈર વિધ વિવાદ નિવારે, તત્વા તત્વ વિચારે રે. ૫ ગુણ૦ | ૫ | જીવિત મરણે સમ પરિણામી, આણ વહે છનરાયાં રે, ઉત્તરા
ધ્યયન પનરમેં પ્રીતેં, અમેંદુ ગુણ ગાયા છે. ગુણ છે ૬ . ઈતિ. अथ श्री पचवीशमां अध्ययननी सज्झाय.
રાગ સમદર ગુણના આગરૂંછ. કાશી વાણારસી પુરીજી, વિપ્ર વિજય જયઘોષ, વૃદ્ધ બધુ જયઘોષ કદાજી, ગંગા નદી ગયા હાંસ, સૌભાગી ભવિયા ધર્મ કરે છનરાજ, જેમ સીજે આતમ કાજ, સૌભાગી મે ૧છે કુરર અહિ મંડગ્રાહને, દેખી હુઓ વૈરાગ્ય, તપ જપ સંજમ પાલતાંછ, દૂષણને કરી ત્યાગ. | સૌ ને ૨ | વિચરી દેશ વિદેશમાંછ, વાણારસી આવંત, વિજયશેષ કરે યજ્ઞને, ત્યાં આવ્યા ગુણવંત. છે સૌ| ૩ યજ્ઞ કરંત વારી ઓછ, દેષ હિંસાદિક દાખ, માહણને મુનિવર કહેજી, બહુવિધ શાસ્ત્રની સાખ. સૌ
૪ | જિન શાસન પ્રતિ બધીજી, વિજયઘોષ લઘુ ભાઈ, સંયમ દઈ સુખી કર્યો છે, જ્ઞાન સુધારસ પાઈ છે સૌ૦ પ. અનુત્તર ધમૅ પામીયાજી, પંચમ ગતિ સુખવાસ, ઉત્તરાધ્યયન પચવીસમેજી, અકેદુ જિનદાસ, સો | ૬