________________
શીર ધર્યા, મુકતે ગયા તતકાલ. મેમે ૮ વાઘણુ શરીર વલુરિયુંજી, સાધુ સુકેશળ સાર, કેવલ લહી મુક્તિ ગયાજી, એમ અરણુંક અણગાર. મેમે ૯ છે પાપી પાલક પીલીયા, ખંધક સૂરિના શિષ્ય, અંબડ ચેલા સાતસેંક, નમે નમે તે નિશદિશ. મે એ ૧૦ છે એહવા મુનિને સંભારતાછ, મેતારજ રૂષિરાય, અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિનાં પાય. મે ! ૧૧ છે ભારી કાણની સ્ત્રીએ તિહાંજી, લાવી મુકી તેણીવાર, ધબકે પંખી જાગીજી, જવલા કાઢયા તેણીવાર. મે૧૨ દેખી જવલા વિઠમાંછ, મન લા સોનાર, ઓઘો મુહપતિ સાધુનાજ, લેઈ થયે અણગાર. મેમે ૧૩ આતમ તાર્યો આપણેજી, સ્થિર કરી મન વચ કાય, રાજવિજય રંગે ભણેજી, સાધુતણું એ સઝાય. મે. મે ૧૪ ઈતિ.
नेमिनाथजीनी सज्झाय. ક્રોડ ઉપાય કરી ચુકી, પાછા ન વલ્યા નાથજી, કુંવારી મુકીરે મુજને એકલી, ગયા મુજ જીવણ હારજી, દયા 4 લાવ્યારે પ્રભુ માહરી. છે ૧ | કષી કબીરે ભર જેબને, એળે જાશે અવતાર; નર વિનાની નારીને બેસે કલંક અપાર. દવે છે ૨ કે પાપ કર્યા મેં પરભવે, પિપટ પુર્યા પાંજરા માંહે; તે જીવ દયા દેષ લાગીયા, શું કરે માયને બાપજી. દ. | ૩ | મને વહાલા મુજ નેમપતિ, ધારી બેઠી એ વાટજી; પાણી ગ્રહણ બીજા નહિ રૂ, મુજ લાગશે દોષ. દ૦ ૪ છે હઠ ન કરે માહરી દીકરી, શેને થઈને અકળાવેજી; નેમ સરીખ