________________
- (૪૬)
આણ, પ્રભુ દેવને ધ્યાન કીજે વખાણ, જનશાસને સાન્નિધ્ય સુર કાજે, રવિચંદ્રજીનવર નમી નાણ લીજે.કા
त्रोटक छंद पूर्णिमांनी स्तुति. ત્રિસલા સુત દેવ નમે ઘટમાં, અરિહંત ન રાગ ધરે ચિત્તમાં, ગુણ બારસુ કેવલ નાણુધરા, પરમાતમ પાતક દુર કરા, ઈષ માસ સુદર્શ વદિ પ્રણ, સવિ કમ હણી શિવનાથ નમે, વર અંતિમ શાસન સોહઘરા, સુરરાજ વધુ પ્રણમે શંકરા. ૧વાસુપુજય સુસંભવ આણધરી, પ્રભુ દીખ લહી નિજ રિદ્ધિ વરી, જીન ધર્મસુ પદ્મ ઈગાર સમે, શુભ યાદવ નાથ સુનેમિ નમો, વર કેવલ નાણુ લહી તરિયા, અરિહંત અનંત ગુણે ભરીયા, નમિનાથ નમે મુનિ સુવ્રતને, જનની ઉરમાં ઉપનાયતને. . ૨ સુએ અંગ ઈગાર સદા સુણિયે, શુભ બાર ઉપાંગ મુખે ભણિયેં, ચઉ મૂલ અને ષટ છેદ ગણે, શ્રુત નાણ થકી ત્રિઅ નાણ હણે, પયના દશથી પણ પાપ હરે, શુભ આવશ્ય કશ્ચિક ટાઈમ કરે, તિમ એગ નિઉક્તિ ભદંત ભલી, પણ તીસ અને દશ સર્વ મલી. | ૩ | શુભ પુનમમાં પરમેશ ભજે, તિમ દર્શદિને તપને વરજે, પરનિંદ નહી મુખથી વદ, ગુણ સજજનના મનમાં ધરજે, પ્રભુ આણ ધરત સુયક્ષ સદા, જનશાસન સેવ કરંત મુદા, વિધિપક્ષ સુગરછ ગુરૂપ્રણ, શશિ સૂર્ય મુણિંદ સુસંત નમે. જા સંપુર્ણ