________________
(૪૫)
तेरसनी स्तुति. શ્રી વીર જીનેશ્વર, સુરપતિ સારે સેવ, પ્રભુ ચૈત્ર તણી સુદિ, તેરસે જનમ્યા દેવ, તનુ કંચન વણે, આંખડી અંબુજ પાંખ, જીન વદન વિકી, ભવિ હરખે મન સાંખ. છે ૧. શ્રી આદિ જીનેશ્વર, અષ્ટાપદ ગિરિસિદ્ધ, ચંપાપુર નયરે, વાસુપૂજ્ય લહી રિદ્ધ, પાવાપુરી વીર, નેમ મુગતિ ગીરનાર, નમું વસ જીનેશ્વર, સમેત શિખર શ્રીકાર. પારા ઘાતી સવિ કમ હણીને, જ્ઞાન લીહો મહાવીર, દીચે દેશના જનને, અમૃત રસ ભર ધીર, મીશ્યામતિ વારી, કરો ધર્મ સુખકાર, ગુણિના ગુણ ગાવે, નિંદા વિકથા વાર. | ૩ | પ્રભુ આણુ પાલે, સમકિત શુદ્ધ આધાર, સંઘ ચઉવીહ તીર્થ, રક્ષા કરે થઈ બુદ્ધ, શાસન સુખકારી, માતંગ નામે યક્ષ, રવિચંદ્રપ્રભુના, ગુણ ગાવે થઈ દક્ષ. ૪
चौदशनी स्तुति. ફાગુન વદિ ચૌદશે શ્રી જીનેશ્વર, જનમ્યા પ્રભુ વાસુપુજ્ય ગુણેશ્વર, મુખશરદ ચદે સવિ સુખ ક, ધનુષ સિત્તેર કાયા ભવિ લેક વદ. | ૧ અનંતા અભિનંદ પ્રભુ શાંતિનાથ, કુંથુનાથ વાસુપુજ્ય મેક્ષસાથ, જન્મ પ્રત્રજ્યા લેઈ ઍક્ષપતા, વલીનાણું કલ્યાણ કે પાપ તા. | ૨છે અહિંસા કરે ને ધરે સત્યવાણું, અદત્તાન લીજે અતિ દોષ જાણ, ધરે શિલને તૃષ્ણ દુરવારી, મહાવીરનાં આગમાચિત ધારી. એ ૩ તિથી ચૌદશે તપ કરો ભાવ