________________
(૪૬ર) મુનિસુવ્રત મન આયા, કુંથુજીન હેમ કાયા, શ્રી નમિ સુખદાયા, ચાર કલ્યાણ પાયા. એ ૨. નિયાણ નવ નિવારી, કોટી નવ ચરણ ધારી, નવ વિહ જીવ ઉગારી, નવ વિધ બ્રહ્મચારિ, નવને કષાય મારી, લીજીયે સમતા નારી, વીર આગમ વિચારી, આતમ દોષહારી. છે ૩ છે મહા યક્ષ ગુણખાણ, અજીત બલાદેવી રાણી, શ્રી જીન ગુણ જાણું, સેવતા દુઃખ હાણી, જીનશાસન મન આણું, કરે વિઘનીહાણ, રવિચંદ્ર જીન વાણી, ધારી હૃદયે પ્રાણી. | ૪ સંપુર્ણ.
दशमनी स्तुति. પોષ વદની દશમી દિવસે, જનમ્યા શ્રી જીન પાસજી માત વામા હર્ષ પાયે, હાથ નવ તનુ જાસજી, નીલ વણે કાંતિ રૂઠ, અષ્ટમી શશિ ભાલજી, મોક્ષ પહોતા વિશ્વસ્વામી, છેડી દુકૃત જાલજી. મે ૧ / અરનાથ જન્મ નિર્વાણ પામ્યા, નમિનાથ શિવ સુંદરી, મહાવીરસ્વામી પાપ વામી, ચરણ કેવલ શ્રી વરી; ઇત્યાદિ જીનવર ભજી ભા, આતમ અધ ટાલીયે, સમતિ પામી દુકૃત વામી સુકૃતમાં મન વાલીયે. | ૨ | શ્રી પાર્શ્વન પતિ કેવલી થઈ, અર્થની દેશના દીયે, દશ પ્રકારે ધર્મ મુનિને, આદરે હરખી હઈયે, દશ દિશે પ્રમાણ કીજે, અનર્થ દંડથી ઓસરી, દશ પ્રકારે વિનય કરીયે, માન મચ્છર પરિહરી. | ૩ | ચેવિશ સંઘના વિશ્ન ચુરે, કુમતિને દૂરે હરે, ધરણંદ્ધ પદ્માવતી દેવી, શાસન રક્ષા કરે, અચલ ગચ્છમાં અતી દીપે,