________________
(૪૩) ગુણનિધાન સૂરીશ્વરા, રવિચંદ્ર અનવર ચરણ વંદી,પામી અક્ષર ખરા. | ૪ | સંપુર્ણ.
अगीयारसनी स्तुति. માગશીર્ષ સુદિ એકાદશીએ, જનમ્યા મલ્લિ દેવત, પચીશ ધનુષની દેહડીયે, સુરનર સારે સેવત, નીલ વણે પ્રભુ મૂર્તિયે, અમિઅ ક લડા નેણ, કર્મ ખપી શિવ પામીયાએ, બ્રહ્મચારી ગુણ શ્રેણતો. મે ૧ આદિ અજીત સુમતિનમીયે, મલ્લિનાથ પ્રભુ નાણત,અર પાશ્વ મલ્લિદીક્ષાએ, પદ્મપ્રભુ નિર્વાણ, ઈત્યાદિક જીનના થયાએ, એકાદશે કલ્યાણ, ભાવ ધરી નમુ એહને એ, વિર વચન પ્રમાણતો ૨ મલ્લિનાથ જીનવર દીયે એ, દેશના ભવિને સારતો, ઈગ્યાર અંગ સુધા ભણે એ, આશાતન પરિહારસ્તે, ઈગ્યાર અંગ સુધા ભણોએ, આશાતન પરિહારતે, ઈગ્યાર પડીમાં આદરાએ, ટાલી મિથ્યા ભમતે, નિંદા કલહ દરે તએ, આરાધે જીન ધર્મત. ૩ એકા દશીને તપ કરીએ, ટાલ આતમ દેષત, સમકિત ધારી સુરવરાએ, કર શાસન પિષત, વિધિપક્ષ ગ૭ નાયક ભલાએ, ગુણનિધાન સૂરિદેવ, રવિચંદ્ર જનવર તણીયે, આરાધ વરસેવો. છે ક
___ बारसनी स्तुति. જેઠ સુદિ બારસેં જીનરાય, જનમ્યા શ્રી સુપાર્શ્વ મહારાય, શાંતિઃ સુધાકર કાંચન કાય, પદ્મભુ ચંદ્રપ્રભુ દેવ, ધ્યાન કરો એને નિત્યમેવ, સેવ કરે જેહની ઘણા