________________
(૪૧)
ઉદ રાખવણ કવિ
आठमनी स्तुति. ચિત્ર વદિ અષ્ટમી દિન રૂડ, જમ્યા રૂષભ જીણું દાજી, ધનુષ પાંચસે કાય વખાણે, ભવિજન મને આનંદાળ, લાખ ચોરાશી પૂરવનું આયુ, એક લાખની દીખજી, અષ્ટ કમ ક્ષયે મોક્ષે પહોતા, જનને દેઈ શિખજી. ના અજીતનાથ સંભવ અભિનંદન, સુમતિનાથ સુપાર્શ્વજી, પાર્શ્વના: નમી નેમિનાથ, મુનિસુવ્રત મન વાસજી, ઈત્યાદિક જીનનાં ચવણ કલ્યાણક, દીક્ષા જનમ નીરવાણુજી, હૃદયે રાખી પ્રણને એહને, વીરવચન મન આણજી મારા અષ્ટ પ્રકારી પૂજા કરીને, અષ્ટ કમને પેજી, આઠે પ્રવચન મનમાં ધારી, અષ્ટ મદોને ખીજી, અષ્ટ મંગલ જીન આર્ગે ધરીને, પ્રણમે સુરનર નાથજી, પ્રાતી હાર્ય યશ આઠ બિરાજે, જ્ઞાન દિવાકર હાથજી. ૩ | અષ્ટ ફરસ પ્રભુ અંગ ન રાખે, અષ્ટમી ગતિ દાતારજી, અષ્ટમીને તપ કરીને લીજે, અષ્ટ મહા સિદ્ધિ સારછ, ગેમુખ યક્ષ ચક્રેશ્રી દેવી, શાસનના રખવાલજી, વિધિપક્ષ ગણે નીત નીત દીપે, રવિચંદ્ર ગુણ માલજી. | ૪ | સંપુર્ણ.
| નોન સ્તુતિ.
અછતછનસ્વામી, કાય સેવન કામી, ગજ લંછન પદ હામી, આતમ ધ્યાન રામી, નવમી દિન નમી, ઉજવલ માઘ પામી, ગ્રહસ્થ પદવી વામી, પ્રભુ થયા ચરણ ધામી. છે ૧ શ્રી સુમતિ અનરાય, સુવિધીથી સુખ પાયા, વાસુપુજ્ય મન ભાયા, સેલમાં શાંતિ ગાયા,