________________
(૨૮)
થ શો સવંતબિનસ્તવને . રાગ રામગોળ કડખાની રાશીની હાલ પ્રસિદ્ધ છે
ધાર તરવારની સાહિલી દેહિલી, ચોદમાં જિન તણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા, એ ધારે છે ૧ છે એ આંકણું છે કે એક કહે સેવીયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેચન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. એ ધાર૦ મે ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભલી આદરી કાંઈ રાચે. ધાર
૪ | દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહે કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરે, છાર પર લીંપણે તેહ જાણે. ધાર છે છે પાપ નહિ કેઈ ઉત્સુત્ર ભાષણ જિસે, ધર્મ નહિ કઈ જગ સુત્ર સરિ; સુત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહિને શુદ્ધ ચારિત્ર પરિખે. ધાર છે ૬ એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નર દીવ્ય બહુકાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે છે ધાર) | ૭ ઈતિ.