________________
( ૨૦ ) | થ થ ધર્મનિન સતવો
રાગ ગેડી સારંગ છે રસીયાની દેશીમાં છે ધરમ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હે પ્રીત; જિનેબીજે મન મંદિર આણું નહી. એ એમ કુલ વટ રીત. જિનેટ ધરમ૦ ના ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધરમ ન જાણે હે મર્મ; જિનેટ ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ. જે જિનેન્ટ છે ધરમ પરા પ્રવચન અંજન જે સદગુરૂ કરે, દેખે પરમ નિધાન; જિને હૃદય નયણ નિહાલે જગધણી, મહિમા મેરૂ સમાન છે જિનેધરમ કા દેડત દેડત દેડત દેડીયો જેતી મનની દેડ; જિને પ્રેમ પ્રતીત વિચારો ટુકડી, ગુરૂ ગમ લેજે રે જેડ. | જિનેટ છે ધરમ. ૪ એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હુએ સંધિ; જિને. હું રાગી હું મેહે ફેંદી, તું નિરાગી નિરબંધ. જિ. ધ પા પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત એલંઘી હે જાય, જિને જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધ અંધ પુલાય. એ જિનેટ છે ધરમ છે ૬ નિરમલ ગુણમણિ રેહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિનેટ ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતા પિતા કુલ વંશ. એ જિનેન્ટ ધરમ ૭૫ મન મધુકર વર કર જોડી કહે, પદ કજ નિકટ નિવાસ; જિને ઘનનામી આનંદઘન સાંભલે, એ સેવક અરદાસ. જિને છે ધરમ ૮ ઈતિ.