________________
( ૧૭ ) કહે જિનચંદો રે. વા. ૪ પરિણામી ચેતન પરિણામે જ્ઞાન કરમ ફલ ભાવી રે, જ્ઞાન કરમ ફલ ચેતન કહીયે, લેજો તેહ મનાવી રે. વાવ છે પ . આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્ય લિંગીરે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે આનંદઘન મતિ સંગરે. વાય છે ૬ છે | | અથ શ્રી વિમલન સ્તવન રાગ મલ્હાર છે ઇડર આબા આંબલીરે ઇડર દાડિમ કાખ
છે એ દેશી છે દુઃખ દેહગ દ્વરે ટલ્યાં રે, સૂખ સંપરશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ. વિમલ જિન દીઠા લેયણ આજ, મારા સિધ્યા વાંછિત કાજ. વિમલજિન દીઠાં મે ૧ ચરણ કમલ કમલા વસેરે, નિરમલ થિર પદ દેખ, સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિમલ દીઠાં૨ મુજ મન તુજ પદ પંકજે રે, લણે ગુણ મકરંદ; રંક ગણે મંદિર ધરા રે, ઈદ ચંદ નાગિદ. વિમલ દીઠાં પાડા સાહેબ સમરથ તું ધણું રે, પાપે પરમ ઉદાર, મન વિસરામી વાલો રે, આતમ આધાર. વિમલ દીઠાં ૪ દરિશન દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ, દિનકર કર ભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. વિમ0 દીઠાં છે ૫ અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘડે કેય, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય. વિમલ દીઠાં છે ૬. એક અરજ સેવક તણુંરે, અવધારે જિનદેવ, કૃપા કરી મુજ દીજીયેરે, આનંદઘન પદ સેવ. વિમલ દીઠ.૦ ૫ ૭ઈતિ છે