________________
( ૨૬ ) રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી ૨. શ્રી. | ૧ | સયલ સંસારી ઈદ્રિય રામી મુનીગણ આતમ રામી રે, મુખ્ય પણે જે આતમ રામી, તે કેવલ નિકામી રે, શ્રીએ ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહીયે રે, જે કિરિયા કરી ચઉ ગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મંડે રે. શ્રી ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણને, નિર વિકલ્પ આદરજો રે, શબ્દ અધ્યાતમ ભજન જાણું, હાન ગ્રહણ મતિ ધરજે ૨. શ્રી ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાસે, આનંદઘન મતવાસીરે. શ્રી. | ૬ | ઇતિ
॥ अथ श्री वासुपुज्यजिन स्तवनं ॥ - રાગ ગાડી તથા પરજીઓ | તુગિયા ગિરિ શિખર સેહે છે એ દેશી છે
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પર નામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી ૨. વાસુપૂજ્ય છે ૧ મે નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન ૬ ભેદ ચેતના; વસ્તુ ગ્રહણ વ્યાપાર રે. વા. મે ૨ કર્તા પરિણામિ પરિણામે, કર્મ જે જીવે કરીયે રે, એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરિયે રે. વા. ૩. દુઃખ સુખ રૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચુકે, ચેતન