________________
( ૨૫ ) દાયક શુભ કરણી રે, ભાવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણ. સુવિધિ. | ૮ | ઈતિ છે છે અથ શ્રી રિતાિન સ્તવન .
રાગ ધન્યાશ્રી ગેડી છે મંગલિક માલા ગુણહ વિશાલા એ દેશી છે શિતલ જિનપતિ લલિ ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહેરે, કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. શીતલ છે ૧ | સર્વ જંતુ હિત કરણ કરૂણા, કમ વિદારણ તીક્ષણ રે, હાના દાન રહિત પરિણમી, ઉદાસીનતા વિક્ષણ રે. શીતલ૦ મે ૨ પર દુઃખ છેદન ઈચ્છા કરૂણા, તીક્ષણ પર દુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતલ છે ૩ છે અભયદાન તિમ લક્ષ કરૂણા, તીક્ષણતા ગુણ ભારે, પ્રેરણ વિણ કૃત ઉદાસીનતા, એમ વિરેાધ મતિ નાવે છે. શીતલ૦ | ૪ | શક્તિ વ્યકિત ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગે રે, ગી ભેગી વક્તા મની, અનુપયોગી ઉપયોગે રે. શીતલ | ૫ | ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે, અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શીતલ૦ ૬ મે ઈતિ છે
॥ अथ श्री श्रेयांस जिन स्तवनं ॥ રાગ ગેડી અહે મત વાલે છાજના એ દેશી છે શ્રી શ્રેયાંસ જિન અંતર જામી, આતમ રામી નામી