SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અવંચક તિમ સહી, સખી, ફલ અવંચક જે, સખી છે ૬ પ્રેરક અવસર જિનવરૂ, સખી મેહનીય ક્ષય જાય, સખી, કામિત પૂરણ સુર તરૂ, સખી આનંદઘન પ્રભુ પાય. સખી| ૭ | ઈતિ. | અથ શ્રી સુવિધવિન સ્તવન | રાગ કેદારે છે એમ ધના ધણને પરચાવે છે એ દેશી સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછજે રે. સુવિધિ છે ૧ છે દ્રવ્ય ભાવ સુચિ ભાવ ધરિને, હરખે દેહરે જઈયેરે, દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એક મને ધુરિ થઈયેરે. સુવિધિ| ૨ | કુસુમ અક્ષત વર વાસ સુગધે, ધુપ દીપ મન સાખીરે, અંગ પૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરૂ ગમ આગમ ભાખી. સુવિધિ | ૩ | એહનું ફલ દેય ભેદ સુણી જે, અનંતર ને પરંપર રે, આણા પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિરસુવિધિવે છે ૪ ૫ ફૂલ અક્ષત વર ધુપ પઈવે, ગંધ નિવેદ્ય ફલ જલ ભરી રે, અંગ અગ્ર પૂજા મલી અડ વિધ, ભાવે ભવિક સુભ ગતિ વરીરે. સુવિધિ | ૫ | સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠેત્તર સત્ત ભેદેરે, ભાવ પૂજા બહુ વિધિ નિરધારી, દેહગ દુરગતિ છેદે છે. સુવિધિ છે ૬ ! તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સગીરે, ચઉહા પૂજા ઈમ ઉત્તર ઝયણે, ભાષી કેવલ ભેગી ૨. સુવિધિ| ૭ | એમ પુજા બહુ ભેદ સુણને, સુખ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy