________________
(૪૫૭ ) बीजनी स्तुति.
માઘ સુદિ દ્વિતીયા દિને એ અભિનંદન જગનાથ તા, જન્મ્યા ત્રિભુવન નાયક એ સાચા શિપુર સાથતા, સાવન વરણે પ્રભુ દેહડીએ ઘન્ય ત્રણસે પચાસતા, સવ કમા ક્ષય કરી એ પામ્યા અવિચલ વાસ તા. 1 ॥ સુમતિનાથ પ્રભુ પાંચમાએ ચવણ કલ્યાણક જાણુતા, વાસુપૂજ્ય પ્રભુ કેવલીએ શીતલજીન નિર્વાણુ તે, માતા ઉદરે ચિવ આવીઆએ અઢારમાં શ્રી અરનાથ તા, એ વિ જીનવરને નમા એ જોડી નિજ બે હાથ તે, ॥ ૨ ॥ દુષ્ટ ધ્યાન દાય પરિહરાએ આદરા શુભ દાચે ધ્યાન તેા, દ્વિવિધ ધમ અંગી કરાએ જીન ગુણનુ* કરી પાનતે, દ્વિવિધ શિક્ષા ગુરૂથી લીહેાએ ખીજ તણે દિન સારતા, જ્ઞાનક્રિયા બિહુ આદરાએ વીર વચન મન ધારતા. ।। ૩ । સમકીતવ’તા સુરવરાએ કરે જીન શાસન સારતા, અહે। નિશ જીનના ગુણ ભુણીએ પાપ કરે પરિહારતા, અચલંગચ્છપતિ સુઃરૂએ શ્રી ગુણનિધાન સૂરી રાજતા, રવિચંદ્ર જીનવર નમીએ સાધે! આતમ કાજ તા. 1 જ
त्रीजनी स्तुति,
માઘ શુકલની ત્રીજે જન્મ્યા પણુંă, લખ જીવ ચેારાશી, સુખ પામ્યા સવિ વૃદ્ઘ પ્રભુ વયણ સુધાકર, મુખ શારદા ચંદ તનુ કાંચન વરણું, નિરખ્યાથી આનંદ. ॥૧॥ શ્રી સુવિધિ જીનેશ્વર પામ્યા પચમ નાણુ શ્રેયાંસનાથ પ્રભુ પ્હાચેયા ઉતમસ્થાન જનમી યશ લીધે ત્રયા દશમાં જીનદેવ,