________________
(૪૫૮ )
શ્રી કુંથુનાથ શુભ કેવલીની કરે સેવ. ।। ૨ । ત્રિકન્નુડ તજીને પાલે ગુપ્તિ સાર શ્રી ચરણ નાણુ વલી દર્શન એ ત્રણ ધાર વલી ગનીવારા તીન ભેદ યશ જાણુ સમકીત ત્રિક ધારા સાંભલી આગમ વાણુ. || ૩ || ત્રણ હિંસા ટાલા હેતુ સ્વરૂપનુ અધ શુભ કિન્નર યક્ષ દેવી ક'દúનંદ શ્રી ધર્મનાથ જીન શાસનના રખવાલ રવિચંદ્ર પ્રભુને નમન કરી ત્રિકાલ. ॥ ૪ ॥ સંપુર્ણ.
चोथनी स्तुति.
વિમલ જીનેશ્વર તેરમાં અમલ ગુણાકર ભૂપ માઘ સુદિની ચેાથે પ્રભુ ચરણ ગ્રહે ગુણરૂપ અતિ સુંદર જીન મૂર્તિ સાઠ ધનુષ ગુણ ગેરુ અષ્ટકમ અલગા કરી પામ્યા લાકના છેડ. ॥ ૧ ॥ આદિનાથ પારસ પ્રભુ અભિનંદન જગદીશ પરમાતમ પ્રભુતા ઘણી એગણીશમાં મલ્ટીશ ઇત્યાદિ જીનવર્ તણા ચણુ નાણુ કલ્યાણ ભાવ ધરી નિત નિત નમા જીમ પામે। નિર્વાણ્. ।। ૨ । ચાર કષાય નિવારીએ વલી વિકથા કહી ચાર દાન શીયલ તપ ભાવના આદરીએ એ ચાર સ`જ્ઞા ચાર નિવારીએ ધરીએ શિક્ષા ચાર વીરાગમ વિચારીને કબંધ નિવાર. ॥ ૩ ॥ ચાર અટ્ઠત નિવારીએ લહીએ શરણા ચાર, ચઉવીહ સંઘ સેવન કરી ચાર ગતિ પરિહાર યક્ષષણ મુદિતા સૂરી શાસન સેવ હજૂર રવિચંદ્ર જીનવર તણા નમન થકી દુઃખ દુર. ॥ ૪ ॥