________________
(૪૫૬) (જાદવ પુત્રો) સુવ્રત શેઠ મંડકમુનિ સુકેસલ મુનિ તેમજ અઈમત્તોમુનિ વિગેરે સંખ્યા રહિત મહાત્માઓ અત્ર સિદ્ધિપદને પામ્યા છે.
, पू० उ० महाराज श्री रविचंद्रजी महाराज कृत.
તુતિ સંગ્રહ
एकमनी स्तुति. શ્રી કરૂણાકર પ્રભુ કુંથુસ્વામી, મુકિત ગામી ઇનવરું, કાંતિ કાંચન દેહચારૂ, ધનુષ પાત્રીસ દુઃખ હરૂં, પંચાણું સહસ્ત્ર વર્ષ આયુ, પાલીને સીધાવિયા, વૈશાખ કૃષ્ણની એકમે પ્રભુ મેક્ષનગરે આવીયા. | ૧ | તેર ભવ શ્રી આદિજીનના, શાંતિ બાર વખાણી, શ્રી નેમીજન નિધાન ગણી પાર્શ્વના દશ જાણીએ, સત્તાવીશ મહાવીરસ્વામી, શેષ જીનના ત્રણ કહ્યા, સમકીત પામ્યા ત્યાંથી ગણીએ, નમનથી બહુ સુખ લહ્યા. મે ૨ અરિહંતદેવે અર્થ ભાગે, અર્ધ માગધી વાણુમાં, ગણધરદેવે સૂત્ર રચિયા, મનહર શુદ્ધ ભાષામાં, આગમાથે સાંભલીને ધર્મજનને આદરે, અસંજમ અલગે કરીને શુદ્ધ સંયમ ચિત્ત ધરે. | ૩ | શ્રી તીર્થકરની આણ પાસે સમકત શુદ્ધ મન ધરી, ગંધર્વ નામે યક્ષ સાચે, બલાદેવી કિંકરી, અચલ ગ૭ શુભ નીતિ પર સૂરીશ્વર શ્રી ગુણનિધિ, રવિચંદ્ર કહે છનદેવની, ભલી સ્તવના કીજે શુદ્ધ વિધિ. | ૪