________________
૪૫૩).
સૌમ્યકારી, તેને તમે તજી થયા મહા બ્રહ્મચારિ, પૂર્વે ભવે નવ લગે તુમ સનેહધારી, હે નેમિનાથ ભગવત પર ઉપકારી. ૨૬સમેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સોહે, સંખેશ્વરા અમીઝરા કલિંક્ડ મેહે, શ્રી અશ્વસેન કુલદીપક માતુ વામા, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વ નામ છે ર૭સિદ્ધાર્થરાય ત્રિશલા સુત નિત્ય વદે, આનંદકારક સદા ચરણારવિંદે, જે શાસનેશ્વર તણે ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી, છે ૨૮ ૫ શ્વેતાંબરી શુભ પરંપર આદ્ય જેની, સંવેગ રંગ રસ રંગતિ આત્મતેની, શાસ્ત્રોક્ત શુદ્ધ ઉપદેશક, મુખ્યસૂરિ, શ્રી પાર્ધચંદ્ર ગુરૂરાજ પ્રતાપભૂરિ | ૨૯ છે ચંદ્રાર્ધ શભિત વિશાળ કપાલ કાંતિ, શ્રી હર્ષચંદ્ર સૂરિ રાજ સ્વભાવ શાંતિ, શિષ્ય થયા તસ પદે સૂરિ હેમચંદ્ર; છે જેષ્ટ બ્રાત કુશલેંદુ સુમુક્તિ ચંદ્રો છે ૩૦ છે પટે પરંપર યુગધર ઉગ્રભાજી, રિદ્ધિ પરિગ્રહ મહામદ મેહ ત્યાગી, તે વિદ્યમાન વિચરે ગુણવંત આજે, શ્રી ભ્રાતૃચંદ્ર ગુણ નિર્મલ સૂરિરાજે. એ ૩૧ વિખ્યાતશ્રી ગુરૂ સદા હરચંદ્ર હેતે, તેના પ્રતાપ સુપસાયથી શાતિ ચિત્તે, દ્વાચિંશિકા સ્તુતિ જીનેન્દ્ર અખંડ કાવ્ય, શ્રેય વસંત તિલકા કૃતિ સુદ્ધ ભાગ્યે. ૩૨ સંપુર્ણ.
__ श्री सामान्य जीननी स्तुति.
ભક્તિ થકી પરમ ભાવ ધરી પ્રભુને, નિશ્ચ કરી રદયમાં ન ધર્યા વિભુને, જેથી અચિંત્ય પરિતાપ વિગ પામું, વ્યાક્ષેપ ચિત્ત કિરિયા ફળથી વિરામું | મા શબ્દ કદી