________________
(૫૪) શ્રવણમાં તુમ સાંભળેલા, પુ તણા ચરણ કેઈ સામે પૂજેલા, દેખ્યા હશે નજરથી કદિ કઈ વેલા, એકાગ્રચિત્ત શુભ ભાવ ન ચિંતવેલા છે સ્વામી જીનેશ કરૂણ નિધિદીન બંધુ, હે નાથ પૂજ્ય પરમેશ્વર તાત સિંધુ, ગંભીર વીર અતિ ધીર મહા પ્રતાપી, છે શાંત દાંત ભગવંત અનંત વ્યાપી. ૩ મે નેત્રો સુકમળ સુભવ્ય પ્રકાશકારી, દૃષ્ટિ સુધારસ સુરા નિરખી તુમારી, ચાહે નિરંતર સુધારસ સ્વાદ લેવા, પીનાર ભક્ત વચનામૃત સુજ્ઞ દેવા છે ૪ વંદુ ત્રિલોકે પરમેશ્વર પ્રીતી ધારા, વંદુ ત્રિલેક પરિતાપની વારનારા, વંદુ જીનેંદ્ર ભાવસિંધુ ઉતારનારા, વંદુ જીનેશ ભુવિ ભૂષણ શ્રેયકારા. પ છે
વિધાઢ વન.
કેવલી સંખ્યા સાથે, શ્રી રૂષભ દેવના વંશજે. અસંખ્યાતા. શ્રી પુણ્ડરીક ગણધર. પાંચ કોડ સાથે. દ્રાવિડ વારિખિલ. દશ કોડ સાથે. આદિત્ય યશ (ભરત મહા- એક લાખ સાથે.
રાજાના પુત્ર). સમયશા (બાહુબલીના પુત્ર) તેર કોડ સાથે. બાહ બળીના પુત્ર. એક હજાર આઠ સાથે. નમિ વિદ્યાધરની પુત્રી ચર્ચા ચેસઠ. " પ્રમુખ. નમિ વિનમિ વિદ્યાધરા. બે કોડ સાથે.