________________
(૪૫૨ )
સાગર થકી તમે તારનારા, શ્રી ધર્મનાથ પટ્ટુ શાશ્વત આપનારા. ।। ૧૦ ।। શ્રી વિશ્વસેન નૃપ નંદ્દન ટ્વીન્ય કાંત્તિ, માતા સુભબ્ય અચિરા તસ પુત્ર શાંતિ, શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનું સ્વરૂપ બનાવી. ॥ ૧૮ । પારેવને અભય જીવિત દાન આપ્યુ, પેાતા તણું અતિ સુકેામળ માંસ કાપ્યું, તેવા મહા અભયદાનથી ગર્ભવાસે, મારી ઉપદ્રવ ભયંકર સર્વાં નાસે. ।। ૧૯ ।। શ્રી તિર્થ નાયક થયા વલી ચક્રવર્તિ, અને લહી પદવીઓ ભવ એક તિ, જે સાર્વભૌમ પદ પચમ ભાગવીને, તે જે સાલમા જીન તણા ચરણે નમીને ૫ ૨૦ ચૌરાશિ લક્ષ ગજ અશ્વ રથે કરીને, છન્નુ` કરોડ જન લશ્કર વીસ્તરીને, તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણીકે, શ્રી કુંથુનાથ જીન ચક્રિ થયા વિવેકે ! ૨૧૫ રત્ના ચતુર્દેશ નિધાન ઉમગકારી, ખત્રીસ અદ્ધ નિત નાટક થાય ભારી, પદ્માનની સહસ ચાસઠ અંગનાએ, તેવી તજી અરજીનેશ્વર સ'પદાએ. ॥ ૨૨ ॥ નિત્યે કરે કવલ ક્ષેપન કંઠ સુધી, ષટ મિત્રને તરણ કાજ નિયાઈ બુદ્ધિ, ઉદ્યાન માહન ગૃહૈ રચિ હેમ ભૂતિ, મલ્ટિ જીનેશ પિડેમાં ઉપકાર તિ. ॥ ૨૩.!! નિસ્સંગ દાંત ભગવ ́ત અનતજ્ઞાની, વિશ્વોપકાર કરૂણા નિધિ આત્મધ્યાની, પંચેન્દ્રિયા વશ કરી હણી કમ આઠે, વો અનેદ્ર મુનિસુવ્રત તેહ માટે ॥ ૨૪૫ ઇન્દ્રોસુરેશ નરવા મળી સ` સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રગે, વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટ કરે નમિનાથ આગે ।। ૫ ।। રાજેમતી ગુણવતી સતી