________________
(-૪૩૨) ણીપરે પાલ, ટાલજે ભેજન રાતિ; પાપ સ્થાનક સઘલાં પરહરિ, ધરજે સમતા સવિ ભાંતિ. સ્વા. છા પુઢવી પાણી વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચ, બિતિ ચઉં પચિંદિ જલયર થયરા, ખયરા ત્રસ એ પંચ સ્વા. | ૮ એ છકકાય નીવારે વિરાધના, જયણા કરિ સવિ વાણિ વિણ જયારે જીવ વિરાધના, ભાખે તિહુઅણુ ભાણ. સ્વા.
છે જયણ પુર્વક બેલતાં, બેસતાં કરતા આહાર વિહાર; પાપ કર્મ બંધ કદિયે નવિ હવે, કહે જિન જગદાધાર. સ્વા. | ૧૦ | જીવ અજીવ પહિલાં લખી, જિમ જયણ તસ હોય; જ્ઞાન વિના નવિ જીવ દયા પલે, ટલે નવિ આરંભ કર્યો. સ્વા. ૧૧ છે જાણપણાથી સંવર સંપજે, સંવરે કમ ખપાય, કર્મ ક્ષયથી રે કેવલ ઉપજે, કેવલી મુક્તિ લહેય. સ્તાવ ૧૨ દશવૈકાલિક ચઉથાધ્યયનમાં, અર્થ પ્રકા રે એહ; શ્રી ગુરૂ લાભવિજય પદ સેવતાં, વૃદ્ધિવિજય લહે તેહ. સ્વા૦ ૫ ૧૩ મે ઈતિ.
પાંચમા અધ્યયનની સઝાય. વીર વખાણી રાણી ચેલણા, એ દેશી.
સુઝતા આહારને ખપ કરોઇ, સાધુજી સમય સંભાલ; સંયપ શુદ્ધ કરવા ભણી છે, એષણા દુષણ ટાલ. સુઝ૦ છે ૧ મે પ્રથમ સઝાચે પરિસી કરી છે, આરી વલી ઉપગ; પાત્ર પડિલેહણ આચરેજી, આદરી ગુરૂ અણુ
ગ. સુ છે ૨ઠાર ધુંઅર વરસાતના, જીવ વિરાહણ ટાલ; પગ પગ ઈર્યા શોધતાંજી, હરિ કાયાદિક ભાલ. સુ| ૩ | ગેહ ગણિકા તણાં પરિહરે. જિહાં ગયા