________________
(૪૩૩) ચલ ચિત્ત હોય; હિંસક કુલ પણ તેમ તજે છે, પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સુત્ર | ૪ | નિજ હાથે બાર ઉઘાડને છ, પિસી નવિ ઘર માંહિ; બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘટે, જઇયે નહિં ઘરમાંહિ. સુત્ર એપ છે જલ ફલ જલણ કણ લુણશું જ, ભેટતાં જે દિયે દાન; તે કલ્પ નહિં સાધુને છે, વરજવું અન્નને પાન. સુ૬ | સ્તન અંતરાય બાલક પ્રત્યે જ, કરીને રડતે ઠય; દાન દિયે તે ઉલટ ભરી છે, તેહિ પણ સાધુ વરજેય. સુત્ર ૭ ગર્ભવતી વલી જે દિયે છે, તેહ પણ અકલ્પ હય, માલ નિશરણું પ્રમુખેં ચઢી છે; આણિ દીયે કલ્પ ન સય. સુત્ર | ૮ | મુલ્ય આપ્યું પણ મત લીયે છે, મત લીયે કરી અંતરાય, વિરહતાં થંભ ખંભાદિકે છે, ન અડે થિર ઠ પાય. સુ| ૯ | એણપણે દોષ સર્વે છાંડતાં છે, પામી આહાર જે શુદ્ધ, તો લહિ દેહ ધારણ ભણું છ, અણુસહે તે ત૫ વૃદ્ધિ. સુ| ૧૦ | વયણ લજજા તૃષા ભક્ષના જી, પરિસહથી સ્થિર ચિત્ત, ગુરૂ પાસે ઈરિયા વહી પડિક્કમી છે, નિમંત્રી સાધુને નિત્ય. સુ છે ૧૧ છે શુદ્ધ એકાંત ઠામે જઈ જ, પડિક્કમી ઈરિયાવહી સાર; ભોયણ દેષ સવિ છાંડિને છે, સ્થિર થઈ કરવો આહાર. સુક છે ૧૨ . દશવૈકાલિકે પાંચમુંજી, અધ્યયને કહ્યો એ આચાર; તે ગુરૂ લાભ વિજય સેવતાં જ, વૃદ્ધિવિજય જયકાર. સુ| ૧૩ છે ઈતિ,