________________
( ૪૧ )
પથ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને, છકકાય રક્ષા તે ક્રીજે" કે. મુ॰ ! ૯ !! ઉનાલે આતાપના લીજે, શીયાલે શીત સહીચે; સાંત ક્રાંત થઈ પરિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે. મુ॰ ૫ ૧૦ ! ઇમ દુકકર કરણી બહુ કરતાં કરતાં ભાવ ઉદાસી; કમ ખપાવી કેઇ હૂઆ, શિવરમણી શું વિલાસી કે. સુ૦ | ૧૧ ! દશ વૈકાલિક ત્રીજે અધ્યેયને, ભાંખ્યા એહ આચાર; લાવિજય ગુરૂચરણુ સાયે, વૃદ્ધિવિજય જયકાર કે, મુ॰ ।। ૧૨ । ઇતિ. ચેાથા અધ્યયનની સઝાય.
સુણ સુણ પ્રાણી, વાણી જિન તણી—એ દેશી.
સ્વામી સુધર્મોરે કહે જખુ પ્રત્યે, સુણુ સુણ તું ગુણુખાણિ; સરસ સુધારસ હૂંતી મીઠડી, વીર જિજ્ઞેસર વાણી. સ્વા૰ એ આંકણી ।। ૧ । સૂક્ષ્મ માદર ત્રસ થાવર વલી, જીવ વિરાહેણું ટાલ, મન વચ કાયારે, ત્રિવિધે સ્થિર કરી, પહિલું વ્રત સુવિચાર. સ્વા॰ ॥ ૨ ॥ ક્રોધ લેાલ ભય હાસ્યે' કરી, મિથ્યા મ ભાંખારે વયણુ, ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજી દિવસ ને રયણ્. સ્વા॰ાણા ગામ નગર વનમાંહે વિચરતાં સચિત્ત અચિત્ત તૃણુમાત્ર, કાંઇ અદીધાં મત અંગીકરા, ત્રીજું વ્રત ગુણુ પાત્ર, સ્વા॰ ॥ ૪ ॥ સુર નર તિયચ ચેાનિ સબંધિયાં, મૈથુન કરી પરિહાર; ત્રિવિષે ત્રિવિધે તું નિત્ય પાલજે, ચેાથું વ્રત સુખકાર. સ્વા॰ ॥ ૫ ॥ ધન ઝુ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત, પરિગ્રહ મૂર્છા રે તેહની પરહરી, પરી વ્રત પ`ક્રમ ચિત્ત. સ્વા૰ ! હું ! ૫ચ મહાવ્રત એ