________________
( ૪૩૦)
એ ખીજા અધ્યયનમાં ગુરૂહિત શીખ પયાસે રે; લાવિજય કવિરાયના, વૃદ્ધિ વિજય એમ ભાસે રે. શી॰ ।।૧૫। ત્રીજા અધ્યયનની સઝાય. પંચ મહાવ્રત પાલીયે—એ દેશી. આષાકર્મી આહાર ન લીજિયે, નિશિ ભેાજન નિવ કરીયે; રાજપિડને સઝાતરના, પિડ વલી પરિહરિયે કે; ।। ૧ ।। સુનિવર એ મારગ અનુસરિયે, જિમ ભવજલ નિધિ તરિયે; મુનિ૰ એ એ આંકણી॰ સાહામે આણ્યે આહાર ન લીજે- નિત્ય પિડ નવિ આદરિચે; શી ઇચ્છા એમ પૂછી આપે, તેહ નવ અગી કરચેકે. સુ॰॥ ૨॥ કદમૂલ ફૂલ બીજ પ્રમુખવલી લવણાદિક સચિત્ત; જે તિમ વલી નવિ રાખી, તેહ સન્નિધિ નિમિત્ત કે. મુ ।। ૩ ।। ઉવટષ્ણુ* પીઠી પરહરિચે, સ્નાન કદા નવિ કરિયે'; ગધ વિલેપન નવિ આરિયે; અંગ કુસુમ વિપરિચે ૩. મુ॰ ॥ ૪ ॥ ગૃહસ્થનુ ભાજન નવ વાવિયે, પરરિચે વલી આભરણ; છાયા કારણુ છત્ર ન ધરિયે; ધરે ન ઉપાનહ ચરણ કે. મુ॰ !! ૫ ૫ દાતણ ન કરે દપણુ ન ધરે, દેખે નવિ નિજરૂપ; તેલ ચાપડીને કાક્સી ન કીજે, દીજે ન વચ્ચે ધૂપ કે. મુ॰ ॥ ૬ ॥ માંચી પલંગ નવિ એસીજે, કિજે ન વિજ્રણે વાય; ગૃહસ્થ ગેહ નવિ એસીજે, વિણ કારણ સમુદાય કે. મુ॰ ॥ ૭॥ વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરભ નવિ કીજે, સાગઠાં ક્ષેત્રજ પ્રમુખ જે ક્રીડા, તે પણ વિ વરજી જે. મુ॰ !! ૮ ! પાંચ ઇંદ્રિય નિજ વશ આણી, પચાશ્રવ પચ્ચખ્ખીજે