________________
(૪ર૭ )
સંઘ લિયાત કીજે, સકલ સંઘ આણંદ કરે, કુંકુમચંદન છડે દેવરા, માણેક મેતીના ચોક પુરાવે, રણ સિહાસણ બેસણએ. ૬૧ છે તિહાં બેસી ગુરૂદેશના દેસે, ભવિક જીવના કાજ રેશે. ઉદયવંત મુનિ ઈમ ભણે એ, ગૌતમસ્વામીત એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે એ. છે દર છે એહ રાસ જે ભણે ભણાવે, વર મંગલ લચ્છિ ઘર આવે, મનવંચ્છિત આશા ફલે એ. એ ૬૩ છે अथ-मोटा आसंबीआ (कच्छ) ना देरासर
શ્રી સુપાર્શ્વ જિનેરે લાલ, વંદન લહી શુભ ભાવ; સજજન ચાલોરે. પરમાત્મ પદ્વીના ધણરે લાલ, નાસે સર્વ વિભાવ. સજજન | ૧ | મૂતિ મેહન મન વગેરે લાલ ઉપશમ ભાવ પ્રધાન. સ. સમપરિણામે સેવતારે લાલ, નાસે દુકૃત ધ્યાન. સ| ૨ | અરિહંત પૂછ આત્મારે લાલ, તેહીજ પામે પાર; સ અંતર ઘટ જ્યોતિ જૂવેરે લાલ, પાવે રિદ્ધિ સિદ્ધિરૂપ. સ. | ૩ | મોટા આસબીઆમાં સ્થણ્યારે લાલ, કચ્છ સુદેશ મુઝાર; સત્ર સપ્તમ જિનવર શેભારે લાલ, ઉતારે ભવપાર. સ. ૧૪ આકૃતિ જોતાં ઉપશમેરે લાલ, પાતકી ભાવ પ્રવાહ; સત્ર
સ્મરણ કરતાં સાહેબારે લાલ, શીતળ અંતર દાહ. સ. છે ૫ છે અડસઠ સાલ ઓગણીસસેરે લાલ, ત્યાંહીજ રહી ચઉમાસ, જીનધમ ઉદ્યોતમાંરે લાલ, સૂયશશી શુભવાસ. સ. શ્રી સુપાર્શ્વ જિર્ણોદને વંદનારે લાલ-૩૦ વાદા ઈતિ.