________________
(૨૮)
वृद्धिविजयजी क्रत दशवैकालीकनी सज्झाय.
પ્રથમ અધ્યયનની સઝાય સુગ્રીવ નયર સોહામણુંજ—એ દેશી.
શ્રી ગુરૂપદ પંકજં નમીજી, વલિ ધરી ધર્મની બુદ્ધિ, સાધુ કિયા ગુણ ભાંખશું છે, કરવા સમકિત શુદ્ધિ, મુનિશ્વર ધર્મ સયલ સુખકાર, તુહે પાલે નિરતિચાર મુનિ શ્વર, ધર્મ સયલ સુખકાર. છે ૧ છે એ આંકણી | જીવદયા સંયમ તણેજી, ધર્મ એ મંગલ રૂપ, જેહના મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુ. ધ. ૫ ૨ ન કરે કુસુમ કિલામણાજી, વિચરતે જિમ તરૂ વૃંદ; સંતેષે વળી આતમાજી, મધુકર ગ્રહિ મકરંદમુ ધ૦ | ૩ | તેણિ પર્વે મુનિ ઘરઘર ભમીજી, લેતે શુદ્ધ આહાર, ન કરે બાધા કેઈને, દિયે પિંડને આધાર. મુ. ધ. | ૪ | પહિલે દશવૈકાલિકેજી, અધ્યયને અધિકાર, ભાંગે તે આરાધતાંજી, વૃદ્ધિ વિજય જયકાર. મુ. ધ. | ૫ | ઈતિ.
બીજા અધ્યયનની સઝાય. શીલ સહામણું પાલીયે–એ દેશી. નમવા નેમિનિણંદને, રાજુલ રૂડી નારરે, શીલ સુરંગી સંચરે, ગોરી ગઢ ગિરનારરે. ૧ શીખ સુહામણ મન ધર–એ આંકણી, તમે નિરૂપમ નિર્ગથરે, સવિ અભિલાષ તજી કરી, પાલે સંયમ પંથરે. શીટ