________________
જિમ જગમોહે પૂરવ દિસિ જિમ સહસ કરે, પંચાનન જિમ ગિરિવર રાજે, નરવય ઘર જિમ મયગલ ગાજે, તિમ જિન શાસન મુનિવરે. . ૫૪ જિમ સુરતરૂવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાખા, જિમ વન કેતકી મહમહે એ, જિમ ભુમિપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ યમલબ્લિહિ ગહગહે એ. પ૫ મે ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામ કુંભ સવિ વશ હુઆએ, કામગવી પૂરે મનકામીય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામીય, સામીય ગોયમ અનુસરેએ. છે ૫૬ છે પણવખ્ખર પહેલો પણ જે, માયા બીજ શ્રવણ નિસુણી જે, શ્રીમતી શોભા સંભવે એ, દેવહ પુરિ અરિહંત નમી જે, વિનય પહુ ઉવજ જાય થુણીજે, ઈણ મંત્રે ગેયમ નમે એ. એ પ૭ પુર પુરવસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતર કાંઈ ભમી જે, કવણ કાજ આયાસ કરો, પ્રહ ઊઠી ગાયમ સમરીએ, કાજ સુમંગલ તતખણ સીજે, નવનિધિ વિકસે તાસ ઘરે.૬૮ ચઉદહસય બારેત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે,
ખંભનયર સિરિ પાસ પસાચે” કિયું કવિત ઉપગાર કરે, આદે મંગલ એહ પભણજે, પરવ મહેચ્છવ પહેલો કીજે, રિદ્ધિ, વૃદ્ધિ કલ્યાણ કરો. ૫૯ છે ધન્ય માતા જિણે ઉદરે ધરિયા. ધન્ય પિતા જિણે કુલ અવતરિયા, ધન્ય સહગુરૂ જિણે દિખયાએ, વિનયવંત વિદ્યા ભંડાર, જસગુણ પુવી ન લાભે પાર, વડ જિમ શાખા વિસ્તરો એ, કે ૬૦ 1 ગૌતમસામીને રાસ ભણી જે, ચઉવિહ