________________
(૪૧) કહે હું ટાલિઓ એ, જાણતે એ તિહુઅણુનાહ, લેક વિવહાર ન પાલિઓ એ, અતિ ભલું એ કીધલું સામિ, જાણીઉં કેવલ માગસે એ, ચિતવિવું એ બાલક જેમ, અહવા કેડે લાગસે એ. કે ૪૮ | હું કિમ એ વીર જિણંદ, ભકતે ભલે લવિઓ એ, આપણે એ અવિહલ નેહ, નાહ ન સંપે સાચ એ, સાચે એ એહ વીતરાગ, નેહ ન જાણે લાલિઓ એ, ઈણ સમે એ ગોયમ ચિત્ત, રાગ વૈરાગે વાલિઓ એ. કે ૪૯ મે આવતે એ જે ઉલટ, રહેતા રાગે સાહિઓ એ, કેવલ એ નાણ ઉપન્ન, ગાયમ સહેજે ઉમાહિએ, ત્રિભુવન એ જય જયકાર, કેવલ મહિમા સુર કરે એ, ગણધરૂ એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ. કે ૫૦ વસ્તુછંદ” પઢમ ગણહર પઢમ ગણહર વરસ પંચાસ, ગિહવાસે સંવસિય તીસ વરિસ સંજમ વિભુસિય, સિરિકેવલ નાણ પણ બાર વરિસ તિહુયણનમસિય, રાયગિહિ નયરિ કવિએ બાણવઈ વરિસાઓ, સામિ ગોયમગુણ નિલ, હોસે શિવપુર ઠાએ. છે ૫૧ છે “ષષ્ઠ ભાષા” જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમવને પરિમલ બહકે, જિમ ચંદન સુગંધ નિધિ, જિમ ગંગાજલ લહેરે હલકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ. | પર છે જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણયવતંસા, જિમ મહુયર રાજીવવની, જિમ શ્યણાયર ૩ણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકેલિવની છે પ૩ છે પૂનિમનિસિ જિમ સહિર સોહે, સુરત મહિમા