________________
(૪૨૪) જીવ, તિયક જલક દેવ તિહાં, પ્રતિબંધ પુંડરિક, કંડરિક અધ્યયન ભણી. છે ૩૯ છે વસતા ગોયમસામી, સવિ તાપસ પ્રતિબધ કરે, લેઇ આપણે સાથ, ચાલે જિમ જુથાધિપતિ. ૪૦ | ખીરખંડ વૃત આણી, અમીઅ ગુઠ અંગુઠ ઠવે, ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે. છે ૪૧ મે પંચસયા શુભ ભાવ, ઉજજલ ભરીઓ ખીરમસે, સાચા ગુરૂ સંજોગ, કવલ તે કેવલરૂપ હુઆ. | કુર પંચસયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ત્રય, પખવી કેવલ નાણ, ઉપને ઉજજોય કરે. ૫ ૪૩ છે જાણે જિણહ પિયૂષ, ગાજંતિ ઘણા મેઘ જિમ, જિનવાણી નિસુણે, નાણા હુઆ પંચસયા. છે “વસ્તુછંદ” ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણ સંપન્ન, પન્નરહસય પરવરિય હરિય ટુરિય જિણનાહ વંદે, જાણવિ જગગુરૂ વયણ, તિહાણ અપ્પા
નિદે, ચરમ જિસેસર ઈમ ભણે, ગોયમ મ કરિસ ખેલ, છેહ જઈ આપણ સહિ, હેસું તુલ્લા બેઉ. એ ૪૫ છે
પંચમ ભાષા” સામીઓ એ વિર નિણંદ, પુનિમચંદ જિમ ઉલ્લસિય, વિહરિએ એ ભરહવાસમ્મિ, વરિસ બહેત્તર સંવિસય, તે એ કણય પઉમેવ, પાય કમલ સીધે સહિય, આવિયે એ નયણાનંદ, નયર પાવાપુરી સુર મહિય. ૪૬ પેખિઓ એ ગોયમ સામી, દેવસર્મા પ્રતિબંધ કરે, આપણ એ ત્રિસલાદેવી, નંદન વહેતો પરમપએ, વલતે એ દેવ આકાસ, પેખવિ જાણિય - જિણ સમે છે, તે મુનિએ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપને એ. એ ૪૭ | કૂણ સમે એ સામીય દેખ, આપ