________________
(૧૮)
જયણા કરતા હલુયે ચાલે, પૂજી મૂકે પાયજી, સુ॰ ।।૪।ા અરહેા પરડા ષ્ટિ ન દેખે, ન કરે ચાલતાં વાતજી, દૂષણ રહિત સૂજતા દેખે, તા લિધે પાણી ભાતજી. સુ ॥ ૫ ॥ ભુખ તૃષા પીડયા દુ:ખ પીડે, છૂટે જો નિજ પ્રાણજી, તાપણુ અશુદ્ધ આહાર ન લેવે, જિનવર આણુ પ્રમાણુજી. સુ॰ ॥ ૬ ॥ અરસ નિરસ આહાર ગવેખે, સરસ તણી નહીં ચાહજી, એમ કરતાં જો સરસ મલેતા, હરખ નહીં મનમાંહુજી. સુ॰ ।। ૭ ।। શીત કાલે શીત તનુ સૂકે, ઉનાળે રવિ તાપજી, વિકટ પરિસહ ઘટ અહીચાસે, નાણે મન સંતાપજી. સુ॰ ૫ ૮ !! મારે કૂટે કરે ઉપદ્રવ, કાઈ ક્લંક દ્યે શીશજી, કતણાં ફળ તણી ઉદી રે, પણ નાણું મન રીશજી. સુ॰ ॥ ૯ ૫ મન વચ કાયા જે નવ દંડે, છડે પાંચ પ્રમાદજી, પચ પ્રમાદ સ’સાર વધારે, જાણે તે નિઃસ્વાદજી. સુ॰ ।। ૧૦ ।। સરલ સ્વભાવ ભાવ મન રૂડા, ન કરે વાદ વિવાદજી, ચાર કષાય કરમના કારણ, વરજે મન ઉનમાદજી. સુ૦ ૫ ૧૧ ૫ પાપસ્થાન અઢારે વરજે, ન કરે તાસ પ્રસ`ગજી, વિકથા મુખથી ચાર નિવારે, સમિતિ ગુપતિ શુ` રગજી. સુ॰ । ૧૨ । અંગ ઉપાંગ સિદ્ધાંત વખાણેા, ઘે સૂધા ઉપદેશજી, સૂધે મારગે ચાલે ચલાવે, પ'ચાચાર વિશેષજી. સુ॰ ।। ૧૩ । દશ વિશ્વ યતિ ધમ જિન ભાંખ્યા, તેહનાં ધારણ હારજી, ધમ થકી જે કિમહી ન ચુકે, જો હાયે કેડિ પ્રકારજી. સુ॰ । ૧૪ ।। જીવ તણી હિંસા જે ન કરે, ન વઢે મિરષા વાદ, તૃણમાત્ર અણુ દીધું ન લીચે, સેવે નહી અષ્રા જી.