________________
(૪૧૯) સુ છે ૧૫ | નવવિધ પરિગ્રહ ભૂલ ન રાખે, નિશિ ભોજન પરિહારજી, ફોધ માન માયા ને મમતા, ન કરે લેભ લગારજી. સુ. | ૧૦ | તિષ આગમ નિમિત ન ભાખે, ન કરાવે આરંભ, ઔષધ ન કરે નાડી ન જૂવે, સદા રહે નિરારંભ. સુ છે ૧૭ | ડાંકિણું શાકિયું ભૂત ન કાઢે, ન કરે હળવે હાથજી, મંત્ર યંત્ર ને રાખી કરી તે, નવિ આપે પરમાર્થ છે. સુત્ર છે ૧૮ મે વિચરે ગામ નગર પર સઘળે, ન રહે એકણ ઢામજી, માસા ઉપર ચોમાસું, ન કરે એકણુ ગ્રામજી. સુ છે ૧૯ | ચાકર નફર પાસે ન રાખે, ન કરાવે કઈ કાજજી, ન્હાવણ વણ વેસ બનાવણ, ન કરે શરીરની સાજજી. સુર મારવા વ્યાજવટાનું નામ ન જાણે, ન કરે વણજ વ્યાપારજી, ધર્મ હાટ માંને બેઠાં, વણિજ છે પર ઉપકાર જી. સુ છે ૨૧ છે તે ગુરૂ તરે અવરાને તારે, સાયરમાં જિમ જહાજજી, કાષ્ટ પ્રસંગે લેહ તરે જિમ, તેમ ગુરૂ સંગ તે ચગ્યજી. સુર | ૨૨ મે સુગુરૂ પ્રકાશક લેશન સરિખા, જ્ઞાન તણા દાતાર, સુગુરૂ દિપક ઘટ અંતર કેરા, દુર કરે અંઘકારજી. સુ૨૩ | સુગુરૂ અમૃત સરિખા શિલા, દિયે અમર ગતિ વાસજી, સુગુરૂ તણી સેવા નિત્ય કરતાં, છૂટે કરમને પાસજી. સુ. ૨૪ | સુગુરૂ પચીશી શ્રવણ સુણીને, કરજે સુગુરૂ પ્રસંગજી, કહે જિન હરખ સુગુરૂ સુપસાથે, જ્ઞાન હરખ ઉછરંગજી. સુ છે ૨૫ . ઈતિ.