________________
(૪૧૪) રે જતન્ન, વિણસતાં વાર લાગે નહી, નિર્મલ રાખે આ મન્ન. ભૂલ્યો ને ૨ કોના છેરૂ કેના વાછરૂ, કેનાં માત ને બાપ; અંતે નકી જવું એકલું, સાથે પૂણ્યને પાપ-(અથવા પ્રેમ, જ્ઞાન અને અનુભવ એ ત્રણે વસ્તુ ઓજ આ ભવમાં તથા પ્રત્યેક ભવમાં સ્થાયી સાથે રહે છે.) ભૂલ્યા | ૩ | જીવને આશા ડુંગર જેવ, મરવું પગલાં હેઠ; ધન સંચી સંચી કાંઈ કરે દવની વેઠ. ભૂલ્યો છે ૪ ધંધે કરી ધન મેળવ્યું, લાખે ને વળી ક્રેડ, મરણની વેળા માનવી, લીધે દર પણ છેડ. ભૂલ્યા | ૫ | મૂરખ કહે ધન માહરૂ, ધોખે ધાન્ય ન ખાય; વસ્ત્ર વિના દેહ પઢશે, લખપતિ લાકડા માંય. ભૂલ્યા | ૬ | ભવ સાગર દુઃખ જળ ભર્યો, તરે છે પેલે પાર; વચમાં ભય સબળ થયે, કમ લેભને મેહ, મૂલ્યો | ૭ મે લખપતિ કહેવાતા તે ગયા, ગયા અગણિત લાખ; ગર્વ કરી ગેખે બેસતા, સર્વ થયા બળી રાખ. ભૂલ્યા છે ૮ ધમણ ધખંતી રે રઈ ગઈ બુજ ગઈ તે લાલ અંગાર; એરણને હથોડો મટ, ઉઠ ચાલ્યો જેમ લોહાર. ભૂલ્યા છે ૯ઉવટ (ઉધે માગે) મારગ ચાલતાં, જાવું પેલે રે પાર; આગળ ત્યાં હાટ ન વાણીયે, સઘળું લેજે એ સાર ભૂલ્ય છે ૧૦ | પરદેશી પરદેશમેં કુણશું કરેરે સ્નેહ, આયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આધીને મહ. ભૂલ્યા છે ૧૧ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેઈ ચાલણહાર, કેઈ બેટા બુઢા બાપડા, કેઈ જાય નક મઝાર, ભૂ૦ મે ૧૨ જે ઘેર નૈબત વાગતી, થતાં