________________
(૧૫) અનેક રાગ; ખંડેર થઈ તે ખાલી થયાં, બેસવા લાગે ત્યાં કાગ. ભૂલ્યો ! ૧૩ છે ભમરે આ કમળમાં, લેવા પરિમલ ફૂલ કમળની સુગંધે માંહિ રહે, જિમ આથમતે સુર, ભૂલ્યો ! ૧૪ રાતને ભૂલ્યારે માનવી, તે દિવસ માગે આય; પણ દિવસને ભૂલ્ય જે માનવી, તે ફીર રિ ભવ ભટકાય. ભૂલ્ય૦ મે ૧૫ | સદગુરૂ કહે તે વસ્તુ હેરિયૅ, જે કઈ આવે સાથ; આપણે લાભ ઉગારી, લેખું પરમાત્માને હાથ. ભૂલ્યા છે ૧૬ મે ઈતિ.
अथ श्री सोळ सतीओनी सज्झाय. .
સરસતી માતા પ્રણમું સદા, તું તુઠી આપે સંપદા; સોળ સતીજીનાં લીજે નામ, જિમ મન વાંચ્છિત સીજે કામ છે ૧ બ્રાહ્યી સુંદરી સુલસા સતી, જપતાં પાતક ન રહે રતી; કશલ્યા કુંતિ સતિ સાર, પ્રભાવતી નામે જય જયકાર. | ૨ / ભગવતી શીળવતી ભય હરે, સુખ સંપત્તિ પદ્માવતી કરે, દ્રપદી પાંડવ ઘરણું જેહ, શીયળ અખંડ વખાણ્યું તેહ. ચુલા દમયંતી દુઃખ હરે, શિવા દેવી નિત્ય સાનિધ્ય કરે, ચંદનબાળા ચઢતી કળા, વીરપાત્ર દીધા બાકુળા. કે ૪ રાજીમતી નવી પરણ્યા નેમ, તેય રાખે અખંડ પ્રેમ, સીતાતણું શિયળ જગ જ, અગ્નિ ટળીને પાછું થયે. પ છે ધન્ય ધન્ય સતી સુભદ્રા ધીર, કાચે તાંતણે ચાલી નીર; ચંપાળ ઉઘાડી ચંગ, મૃગાવતી પ્રણમું મનરંગ. | ૬ | પ્રભાત ઉઠી સતી જપી સેળ, જેમ લહીયે રિદ્ધિ સિદ્ધિ વ્રત ગોળ, શ્રી